શોધખોળ કરો
TMKOC : અંજલી ભાભી રિયલ લાઇફમાં છે ખૂબ જ બોલ્ડ, તસવીરો જોઇ ચાહકોના ઉડી ગયા હોશ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/20/3da0cd571bce4ee7210954c3d56a017e_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Untitled_design_-_2022-02-20T150249388
1/4
![મુંબઈઃ ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને લોકો ખૂબ જ પસંદ કરે છે. એટલું જ નહીં, તેના કલાકારો પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. લોકો તો તેમને સિરિયલના નામથી જ બોલાવાનું પસંદ કરે છે. ત્યારે આજે અમે તમને તારક મહેતના પત્ની એટલે કે અંજલી મહેતા ઉર્ફે સુનયના ફૌજદારની વાત કરવા જઈ રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/20/e18ba8023f233f6a0a064004f13181312cbb0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈઃ ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને લોકો ખૂબ જ પસંદ કરે છે. એટલું જ નહીં, તેના કલાકારો પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. લોકો તો તેમને સિરિયલના નામથી જ બોલાવાનું પસંદ કરે છે. ત્યારે આજે અમે તમને તારક મહેતના પત્ની એટલે કે અંજલી મહેતા ઉર્ફે સુનયના ફૌજદારની વાત કરવા જઈ રહ્યા છે.
2/4
![સુનયના ફૌજદાર રિયલ લાઇફમાં ખૂબ જ સુંદર અને બોલ્ડ છે. તેની ડ્રેસિંગ સેન્સ ખૂબ જ સારી છે. જેને કારણે તે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. હવે સુનયનાએ બ્લેક કલરના ડ્રેસમાં ખૂબ જ આકર્ષક પોઝ આપ્યા છે. આ સાથે તેણે સુંદર જ્વેલરી પણ કેરી કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/20/f3ccdd27d2000e3f9255a7e3e2c48800a61a0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુનયના ફૌજદાર રિયલ લાઇફમાં ખૂબ જ સુંદર અને બોલ્ડ છે. તેની ડ્રેસિંગ સેન્સ ખૂબ જ સારી છે. જેને કારણે તે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. હવે સુનયનાએ બ્લેક કલરના ડ્રેસમાં ખૂબ જ આકર્ષક પોઝ આપ્યા છે. આ સાથે તેણે સુંદર જ્વેલરી પણ કેરી કરી છે.
3/4
![સુનયના ફોઝદાર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/20/156005c5baf40ff51a327f1c34f2975b55e54.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુનયના ફોઝદાર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
4/4
![સુનયના તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/20/799bad5a3b514f096e69bbc4a7896cd969cbe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુનયના તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
Published at : 20 Feb 2022 03:10 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)