બિગ બોસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદ તેની ફેશન સેન્સ માટે લાઈમલાઈટમાં રહે છે. ઉર્ફીની વિચિત્ર શૈલી તેને હંમેશા હેડલાઇન્સમાં રાખે છે. ઉર્ફી ક્યારેક વેસ્ટર્ન અને ક્યારેક ટ્રેડિશનલ આઉટફિટ્સ સાથે દેખાતી રહે છે.
2/7
ઉર્ફી જાવેદની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જે મુંબઈ એરપોર્ટની છે.
3/7
મુંબઈ એરપોર્ટ પર ઉર્ફી સાડીમાં જોવા મળી રહી છે. સાડી પહેરીને ઉર્ફીનો આ ટ્રેડિશનલ અવતાર અદ્ભુત છે.
4/7
ઉર્ફી જાવેદ સ્કાય બ્લુ કલરની ફૂલ પ્રિન્ટેડ સાડી પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે.
5/7
સામાન્ય રીતે વિચિત્ર ડ્રેસ પહેરીને ટ્રોલ થતી ઉર્ફી સાડીમાં એકદમ સિમ્પલ દેખાય છે.
6/7
પલ્લુને લહેરાવીને સાડીમાં પોઝ આપતી ઉર્ફી ચાહકોને વધુ પસંદ આવી છે
7/7
બ્લુ સાડીમાં ઉર્ફીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તસવીરોમાં ઉર્ફીની સુંદરતા જોઈને ચાહકો દંગ છે.