શોધખોળ કરો
Vikram Gokhle Death:હિન્દી અને મરાઠી સિનેમાના દિગ્ગજ એક્ટર વિક્રમ ગોખલે દુનિયાને કહ્યું અલવિદા, 26 વર્ષની ઉંમરે કર્યું હતું ડેબ્યૂ
Vikram Gokhle Death: બોલિવૂડ એક્ટર વિક્રમ ગોખલેનું નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. તે જ સમયે, અભિનેતાના મૃત્યુને કારણે, સેલેબ્સ અને તમામ ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
વિક્રમ ગોખલે
1/5

હિન્દી અને મરાઠી સિનેમાના દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેનું નિધન થયું છે. તેઓ 5 નવેમ્બરથી પુણેની પંડિત દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ હતા. તેમના શરીરના ઘણા ઓર્ગન કામ કરવાનું બંધ થઇ ગયા હતા. બાદ તેને ને ICUમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
2/5

વિક્રમ ગોખલેએ 26 વર્ષની ઉંમરે 1971માં અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ પરવાનાથી ફિલ્મ ઉદ્યોગમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ગોખલેએ ઘણી મરાઠી અને બોલિવૂડ ફિલ્મોમાં અભિનય કર્યો છે,
Published at : 26 Nov 2022 03:14 PM (IST)
આગળ જુઓ





















