શોધખોળ કરો

બૉર્ડર પાર કરીને ભૂલથી ભારતમાં ઘૂસી હતી બે પાકિસ્તાની છોકરીઓ, સેનાએ પરત મોકલી

1/4
 શ્રીનગર:  પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (PoK)માંથી બે બહેનો રવિવારે  સીમા પાર કરી ભૂલથી  જમ્મુ કાશ્મીરના પુંછ વિસ્તારમાંથી ભારતમાં ઘૂસી આવી હતી. આ બન્ને છોકરીઓને સોમવારે ચકન દા બાગ ક્રોસિંગ પોઈન્ટથી સ્વદેશ પરત મોકલવામાં આવી હતી.

2/4
 સેનાએ રવિવારે પુંછ જિલ્લાના ખારી સેક્ટરમાં સરલા પોસ્ટ પાસેથી ભારતની સરહદમાં પ્રવેશ કરતા પકડી પાડી હતી. પકડ્યા બાદ તેમની પૂછપરછ કરવામાં આવી હતી.

3/4
 સૈન્ય પ્રવક્તા લેફ્ટિનેન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે, પીઓકે ની બે છોકરીઓએ ભૂલથી સીમા પાર કરી જમ્મુ કાશ્મીરના પુંછ વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો.

4/4
 સૈન્ય પ્રવક્તાએ જણાવ્યું હતું કે, બન્ને છોકરીની ઓળખ 17 વર્ષની લાઈબા જબૈર અને 13 વર્ષની સના જબૈર તરીકે કરવામાં આવી હતી. બન્ને બહેનો PoKના કહુટા તાલુકાના અબ્બાસપુર ગામની રહેવાસી છે. સેનાએ બન્ને છોકરીએ સોમવારે પરત મોકલી આપી હતી.

ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: આખરે ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી આવ્યો પોલીસના સકંજામાં, એરપોર્ટ પરથી ધરપકડ

સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ

રશિયન સેનામાં જોડાયેલા 12 ભારતીયોના મોત, 16 હજુ પણ ગુમ: વિદેશ મંત્રાલય

Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, જાણો 18 જાન્યુઆરીનું દૈનિક રાશિફળ

ABP Premium

વિડિઓઝ

Lion Video : ગીર સોમનાથ જિલ્લામાં ચાર પગનો આતંક યથાવત, ઉનામાં ખાનગી શાળાના કમ્પાઉન્ડમાં ઘૂસ્યો સિંહHun To Bolish : હું તો બોલીશ : ખેડૂત ભૂખે મરશે !Hun To Bolish : હું તો બોલીશ : આ ગુંડાઓને કેમ નથી ડર?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: આખરે ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી આવ્યો પોલીસના સકંજામાં, એરપોર્ટ પરથી ધરપકડ
Ahmedabad: આખરે ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી આવ્યો પોલીસના સકંજામાં, એરપોર્ટ પરથી ધરપકડ
સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
રશિયન સેનામાં જોડાયેલા 12 ભારતીયોના મોત, 16 હજુ પણ ગુમ: વિદેશ મંત્રાલય
રશિયન સેનામાં જોડાયેલા 12 ભારતીયોના મોત, 16 હજુ પણ ગુમ: વિદેશ મંત્રાલય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, જાણો 18 જાન્યુઆરીનું દૈનિક રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, જાણો 18 જાન્યુઆરીનું દૈનિક રાશિફળ
11 રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ, જાણો હવામાન વિભાગે શું કરી લેટેસ્ટ આગાહી ? 

ટીવી અભિનેતા અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં નિધન, 23 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા

Saif Ali Khan Attack: લોહી જ લોહી દેખાઇ રહ્યું હતુ, મેં ભાડુ પણ ના લીધુ, સૈફને હૉસ્પિટલ પહોંચાડનારા ઓટો ડ્રાઇવરની જુબાની

મહિલાઓને મહિને 2500 રૂપિયા, એલપીજી સિલિન્ડર પર 500 રૂપિયાની સબસિડી... દિલ્હીમાં બીજેપીના મોટા ચૂંટણી વચનો

Embed widget