કેટરીનાનુ નામ અગાઉ સલમાન ખાન સાથે પણ જોડાઇ ચૂક્યુ છે. ઉરીની રિલીઝ બાદ વિક્કી કૌશલ અને હરલીનનુ બ્રેકઅપ થઇ ગયુ હતુ. હવે ફેન્સને ઇન્તજાર છે કે વિક્કી અને કેટરીના બન્ને પોતાના રિલેશનને જલ્દી ઓફિશિયલ કરી દે.
4/9
ઉલ્લેખનીય છે કે આ પહેલા કેટરીના અને વિક્કીની તમામ તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ચૂકી છે. જોકે બન્ને પોતાના રિલેશનશિપ સ્ટેટસ પર મૌન રહ્યાં છે.
5/9
કેટરીનાએ આ દરમિયાન પોતાના બહેન ઇસાબેલની સાથે તસવીર શેર કરી છે, આવામા કેટરીના અને વિક્કીની પૉસ્ટને જોયા બાદ ફેન્સ ચર્ચા કરી રહ્યા છે કે બન્ને એક જ ડેસ્ટિનેશન પર વેકેશન મનાવી રહ્યાં હતા, પરંતુ કદાચ હજુ બન્ને પોતાના રિલેશનને ઓફિશિયલ કરવાના મૂડમાં નથી.
6/9
સોશ્યલ મીડિયા પર આ વાત જબરદસ્ત વાયરલ થઇ રહી છે, વિક્કી અને કેટરીના એક સાથે વેકેશન પર ગયા હતા, અને બન્ને આ દરમિયાન એકબીજા સાથે ગુડ ટાઇમ સ્પેન્ડ કર્યો હતો.
7/9
ખરેખર, ન્યૂ ઇયર સેલિબ્રેશન અને વેકેશન દરમિયાન કેટરીનાએ સોશ્યલ મીડિય પર એક તસવીર પૉસ્ટ કરી હતી, જેમાં ફેન્સે બેકગ્રાઉન્ડમાં લાગેલા ગ્લાસમાં વિક્કી કૌશલને સ્પૉટ કરી લીધો હતો. આ પછી હવે કેટરીનાએ ઇન્સ્ટાગ્રામ પરથી આ તસવીર ડિલીટ કરી દીધી છે. આ પછી બન્નેના રિલેશનની ચર્ચા ખુબ ચગી છે.
8/9
તમામ સેલેબ્સની જેમ કેટરીના અને વિક્કી પણ ન્યૂઇયર પર વેકેશન પર ગયા હતા, આવામાં બન્નેએ સોશ્યલ મીડિયા પર આ વેકેશનની તસવીરો પણ શેર કરી હતી.
9/9
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી કેટરીના કૈફની આજકાલ વિક્કી કૌશલની સાથે રિલેશનશીપ અને અફેરની વાતો ખુબ ઉડી રહી છે. આ બધાની વચ્ચે કેટરીનાએ સોશ્યલ મીડિયા પર એક એવી એક્શન લઇ લીધી છે જે બાદ તેનુ રિલેશન ટૉક ઓફ ધ ટાઉન બની ગયુ છે.