શોધખોળ કરો
શું વારંવાર AC ઓન અને ઓફ કરવાથી ઓછું આવે છે વિજળીનું બિલ, જાણો તેનો જવાબ
AC Using Tips: આજકાલ એસીનો ઉપયોગ કરતી વખતે લોકોના મનમાં આ પ્રશ્ન આવે છે. શું ACને વારંવાર ચાલુ અને બંધ કરવાથી વીજળીનું બિલ ઘટે છે?
પ્રતિકાત્મક તસવીર
1/6

AC Using Tips: આજકાલ એસીનો ઉપયોગ કરતી વખતે લોકોના મનમાં આ પ્રશ્ન આવે છે. શું ACને વારંવાર ચાલુ અને બંધ કરવાથી વીજળીનું બિલ ઘટે છે? જાણો શું છે આનો જવાબ. ગરમીથી બચવા માટે લોકો પોતાના ઘરોમાં કુલર અને એસીનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ કૂલરની સરખામણીમાં એસી થોડું મોંઘું છે.
2/6

પરંતુ એસી કૂલરની સરખામણીમાં ગરમીથી ઝડપથી રાહત આપે છે. જ્યાં એસી થોડું મોંઘું છે. તેના ઉપયોગથી વીજળીનું બિલ પણ વધે છે.
Published at : 01 Jul 2024 07:00 PM (IST)
આગળ જુઓ





















