શોધખોળ કરો

Hair care Home Remedies: એશ્વર્યા રાય બચ્ચનથી માંડીને પ્રિયંકા ચોપડા સુધીની એક્ટ્રેસ આ ઘરેલુ નુસખાથી લે છે વાળની સંભાળ

ફાઇલ

1/4
મહિલાની સુંદરતા તેના વાળથી છે. બોલિવૂડ એક્ટ્રેસ વાળની સુંદરતાનું મહત્વ ખૂબ સારી રીતે સમજે છે. તેથી આ એક્ટ્રેસ મોંઘાદાટ હેર પ્રોડક્ટની બદલે ઘરેલુ નુસખાથી જ હેર કેર કરે છે. એશ્વર્યા રાય ઇંડાનું હેર માસ્ક બનાવે છે. તેમાં તે ઓલિવ ઓઇલ મિકસ કરે છે. આ હેર પેક પ્રોટીનથી ભરપૂર હોય છે. તે વાળને સ્મૂધ અને સિલ્કી બનાવે છે.

2/4
રેખાના લાંબા અને કાળ ભમર વાળનું રાજ દાળની પેસ્ટમાં છે. જી હાં રેખા ચણાની દાણની પેસ્ટ વાળ પર લાગવે છે. આ પેસ્ટને બનાવવા માટે અડધો કપ દાળ રાત્રે પાણીમાં પલાળી દો. સવારે આ દાળથી પાણી અલગ કરી દો. પલાળેલી દાળમાં દૂધ મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો.આ પેસ્ટને સવારે વાળ પર લગાવી દો, 30 મિનિટ સુધી પેસ્ટને વાળમાં રહેવા દો અને ત્યારબાદ શેમ્પૂથી હેર વોશ કરી લો. આ ઘરેલુ નુસખાના કારણે જ રેખાના વાળ કુદરતી રીતે જ કાળા છે.

3/4
પ્રિયંકા પણ હેર કેર માટે ઘરેલુ પ્યોર વસ્તુનો જ ઉપયોગ કરે છે. તે નારિયેળ તેલથી સમય-સમય પર વાળમાં ચંપી કરે છે તો એગ, મધ, દહીં મિક્સ કરીને હેર પેક તૈયાર કરે છે. જેને વાળને લગાવે છે ઉપરાંત નારિયેળ તેલ નિયમિત લગાવે છે.

4/4
તમ્મના ભાટિયા ડુંગળીના રસનો ઉપયોગ કરે છે. તમન્ના વાળની સંભાળ માટે નારિયેળ તેલમાં ડુંગળીનો રસ મિક્સ કરીને સ્કાલ્પમાં લગાવે છે. તેનાથી વાળનો ગ્રોથ વધવાની સાથે વાળ ખરતા બંધ થઇ જાય છે. વાળ સ્મૂધ અને સિલ્કી બને છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો

Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત

Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી

Credit Card Bill Payment: ક્રિડિટ કાર્ડ યુઝ કરો છો તો સાવધાન, આ એક ભૂલ કરશો તો હવે  ચૂકવવી પડશે વધુ રકમ

ABP Premium

વિડિઓઝ

Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં બેકાબૂ કારે કચેડ્યા લોકોને, 80 લોકો ઈજાગ્રસ્ત; 2ના મોતMorbi Crime:રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતો એક શખ્સ ઝડપાયો, જુઓ વીડિયોમાંHun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી
Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી
Credit Card Bill Payment: ક્રિડિટ કાર્ડ યુઝ કરો છો તો સાવધાન, આ એક ભૂલ કરશો તો હવે  ચૂકવવી પડશે વધુ રકમ
Credit Card Bill Payment: ક્રિડિટ કાર્ડ યુઝ કરો છો તો સાવધાન, આ એક ભૂલ કરશો તો હવે ચૂકવવી પડશે વધુ રકમ
Year Ender 2024: એથ્લેટિક્સ માટે શાનદાર રહ્યું વર્ષ 2024, પરંતુ નીરજ ચોપરા ચૂકી ગયો ઓલિમ્પિક ગોલ્ડ

Health Tips: જો શરીરમાં આ લક્ષણો દેખાય તો હોઈ શકે છે ફેફસાનું કેન્સર

Accident: ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રકે બાઇક સવારને અડફેટે લેતા 2નાં કરૂણ મૃત્યુ

lifestyle: તમે નોનવેજ ખાધા વિના પણ મેળવી શકો છો પુષ્કળ પ્રોટીન, આજે જ આહારમાં સામેલ કરો આ ફૂડ

Embed widget