શોધખોળ કરો

Bone Recovery: ફ્રેક્ચર પછી જો ખાશો ખોરાક તો જલ્દી થશે રિકવરી

તૂટેલા હાડકાંને ફરી સરખા કરવા માટે વિટામિન ડી, કેલ્શિયમ, કોલેજન જેવા પોષક તત્વોની જરૂર પડે છે. ચાલો જાણીએ કે કયા ખોરાકમાં આ પોષક તત્વો હોય છે.

આરોગ્ય સમાચાર

1/5
ફ્રેક્ચર થયેલા હાડકાં માટે ડેરી ઉત્પાદનો પ્રોટીન અને કેલ્શિયમનો સારો સ્ત્રોત છે, જે હાડકાંને સરખા કરવામાં અને મજબૂત બનાવવામાં મદદ કરે છે, ચીઝ અને દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. તે હાડકાં તેમજ સ્નાયુઓને મજબૂત બનાવે છે.

2/5
સોયાબીન પ્રોટીન અને કેલ્શિયમનો સારો સ્ત્રોત છે, તેથી તે હાડકાને મજબૂત કરી શકે છે. સોયાબીન ફ્રેકચર થયેલા હાડકાને સરખા કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. એક અભ્યાસ દર્શાવે છે કે સોયા આધારિત ઉત્પાદનોનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે.

3/5
સફરજનમાં કેલ્શિયમ અને વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે. આ બંને તત્વો શરીરમાં કોલેજન ઉત્પન્ન કરીને ફ્રેક્ચર થયેલા હાડકાંને પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરે છે. સફરજન તમને નવા હાડકાના પેશીઓ બનાવવામાં મદદ કરી શકે છે.

4/5
કેળામાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે જે હાડકાના બંધારણના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો તમે હાડકાંને મજબૂત રાખવા અને ફ્રેક્ચરમાંથી ઝડપથી સાજા થવા માંગતા હોવ તો તમારા આહારમાં નિયમિતપણે કેળા ખાવા જોઈએ.

5/5
પલાખમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે ફ્રેક્ચર થયેલા હાડકાંને શક્ય તેટલી વહેલી તકે પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરે છે. જો તમે ઈચ્છો તો વાનગી કે જ્યુસ બનાવીને પી શકો છો.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડ અને ઓકલેન્ડમાં પણ જશ્ન શરુ

Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો

BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો

INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Accident CCTV : ધ્રોલ હાઈવે પર વળાંક લેવા જતી ઇકોને બસે મારી ટક્કર, બાળકીનું મોતAhmedabad Accident : અમદાવાદમાં અજાણ્યા વાહનની ટક્કરે 9 વર્ષીય બાળકીનું મોતRajkot Murder Case : યુવકની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, વીંછીયા સજ્જડ બંધ, લાશ સ્વીકારવા ઇનકારBhavnagar Crime : ભાવનગરમાં અકસ્માત બાદ કાર ચાલકને માર મારી કરાયું અપહરણ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડ અને ઓકલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડ અને ઓકલેન્ડમાં પણ જશ્ન શરુ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
તમારા બિઝનેસમાં સફળતા માટે દર મંગળવારે કરો લીંબુના આ ઉપાય, થશે આ લાભ

Gold Rate Today: વર્ષના અંતિમ દિવસે સોનાની કિંમતમાં મોટો ઉલટફેર, ખરીદી પહેલા જાણી લો 10 ગ્રામનો ભાવ 

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે

BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી

Embed widget