શોધખોળ કરો

Hair Care Tips: મોંઘી હેર ટ્રીટમેન્ટને છોડો, વાળની દરેક સમસ્યાને દૂર કરવા, અજમાવી જુઓ કપૂર તેલ

જો તમે હેલ્ધી અને સારા વાળ માટે દરેક ઉપાય કરીને કંટાળી ગયા હોવ તો એક વાર કપૂર તેલ જરૂર અજમાવો, તે ફાયદાકારક છે અને તેની કોઈ નકારાત્મક અસર પણ નથી.

હેર કેર ટિપ્સ

1/8

2/8
કપૂર ઓઇલ હેરની મોટાભાગની સમસ્યાનો લાજવાબ ઇલાજ છે. ખરાબ લાઇફસ્ટાઇલ અને ફૂડ હેબિટના કારણે આ હેર અને સ્કિનને લઇને અનેક સમસ્યા થવી સ્વાભાવિક છે.

3/8
કપૂર લગાવવાથી સ્કેલ્પનો બ્લડ સંચાર સુધરે છે. આ વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે. પોષણ મેળવવાથી વાળના મૂળ મજબૂત બને છે.જેથી હેરલોસની સમસ્યા પણ દૂર થાય છે.

4/8
કપૂરમાં મોઇશ્ચરાઇઝિંગ ગુણ હોય છે, જો તેનું ઓઇલ  વાળ પર લગાવવામાં આવે તો  હેરની ડ્રાઇનેસ  દૂર થાય છે. સ્પિલ્ટ એન્ડ ખતમ થઇ જાય છે.

5/8
કપૂર એ ડેન્ડ્રફ વિરોધી તત્વ છે, તેની એન્ટિફંગલ તત્વ ઇન્ફ્લેમેશનને ઓછું કરે છે. સ્કેલ્પને મોઇશ્ચરાઇઝ કરીને સ્વસ્થ રાખે છે.

6/8
જો પ્રદૂષણને કારણે સ્કેલ્પમાં  ખંજવાળ આવતી હોય તો પણ  કપૂરનું તેલ ફાયદાકારક સાબિત થાય છે. કપૂરમાં કુદરતી પીડાનાશક ગુણ હોય છે જે માથાની ચામડી પર કોઈપણ પ્રકારના ચેપને કારણે થતી ખંજવાળ અને સોજાને અને  બળતરા ઘટાડે છે.

7/8
જો વાળ ખૂબ તૂટતા હોય તો કપૂર તેલ વાળને મજબૂત બનાવી શકે છે. વાળના ફોલિકલ્સ મજબૂત બને છે અને વાળનો ગ્રોથ પણ વધે છે.સફેદ વાળની સમસ્યામાં પણ કપૂરનું તેલ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે લાંબા સમય સુધી તમારા વાળને કુદરતી રીતે કાળા રાખવામાં મદદ કરી શકે છે.

8/8
કપૂર અને નાળિયેર તેલને સમાન માત્રામાં મિક્સ કરો, તેને તમારા માથાની ચામડી અને મૂળમાં લગાવો, તેને તમારા વાળમાં 20 થી 30 મિનિટ સુધી રાખો અને પછી વાળના શેમ્પૂથી ધોઈ લો.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે

GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર

અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા

PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Prediction : ખેડૂતોને માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલ પટેલની મોટી આગાહીHun To Bolish : હું તો બોલીશ :  કોંગ્રેસ તૂટી કે ભાજપે તોડી?Hun To Bolish : હું તો બોલીશ :  કેમ ફૂંકાયું નગરપાલિકાનું દેવાળિયું?Surendranagar Murder case : સુરેન્દ્રનગરના વનાળા ગામે યુવકની કરાઈ હત્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ: 'ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી નહીં ખતમ થાય' - સંબિત પાત્રાએ આપ્યો આ પડકાર

Mahakumbh 2025: કોલ્ડપ્લે સિંગર ક્રિસ માર્ટિન મહાકુંભ પહોંચ્યો, ગર્લફ્રેન્ડ પણ સાથે જોવા મળી, જુઓ વીડિયો

ગુજરાતના ખેડૂતો સોલાર પંપથી કરી રહ્યા છે વીજળીની બચત, સરકારની ₹218 કરોડથી વધુની સબસિડી

લિવ-ઇન રિલેશનશિપનો ખૌફનાક ચહેરો, લગ્નનું દબાણ કરતાં યુવતીની લાશને સૂટકેસમાં સળગાવી દીધી

Embed widget