શોધખોળ કરો
Dark Underarm Remedies: ડાર્ક અન્ડર આર્મ્સની કાળાશને દૂર કરવા માટે અજમાવી જુઓ આ સરળ ઘરેલુ ટિપ્સ
બ્યુટી ટિપ્સ
1/7

કેટલીક વખત ખોટી રીતે હેર રિમૂવ કરવાના કારણે અન્ડર આર્મ્સની ત્વચા કાળી થઇ જાય છે, આ સ્થિતિના કારણે સ્લિવલેસ ડ્રેસ અવોઇડ કરવો પડે છે. જો કે કેટલાક સરળ ઘરેલુ નુસખાથી આ કાળાશને દૂર કરી શકાય છે.
2/7

અન્ડર આર્મ્સની કાળાશને દૂર કરવા માટે બટાટાનો રસ લગાવો અને તેને સારી રીતે સૂકાય ગયા બાદ વોશ કરી લો. આ પ્રયોગ નિયમિત કરવાથી ધીરે ધીરે અન્ડર આર્મ્સની કાળાશ દૂર થશે.
3/7

ઓલિવ ઓઇલ અને ખાંડ મિકસ કરીને લગાવો અને 20 મિનિટ બાદ તેને વોશ કરી લો, આ પ્રયોગ નિયમિત કરવાથી ધીરે ધીરે અન્ડર આર્મ્સની કાળાશ દૂર થશે.
4/7

અન્ડર આર્મ્સને ક્લિન કરવા માટે આપ બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો.
5/7

કાકડીનો રસ પણ અન્ડર આર્મ્સની કાળાશને દૂર કરવા માટે કારગર છે. આ પ્રયોગ નિયમિત કરવાથી ધીરે ધીરે અન્ડર આર્મ્સની કાળાશ દૂર થશે.
6/7

અન્ડર આર્મ્સની કાળાશને દૂર કરવા માટે એલોવેરા પણ કારગર છે. તેના જેલને નિયમિત લગાવીને અન્ડર આર્મ્સની કાળાશને દૂર કરી શકાય છે.
7/7

અન્ડર આર્મ્સની કાળાશને દૂર કરવા માટે સફજનનો સિરકો લગાવો, આ પ્રયોગથી પણ અન્ડર આર્મ્સની કાળાશ દૂર થાય છે.
Published at : 08 Jun 2022 12:21 PM (IST)
આગળ જુઓ





















