શોધખોળ કરો

winter wedding style :વિન્ટરમાં લગ્નની સિઝનમાં આ સ્ટાઇલ કરો ફોલો, ઠંડીથી બચવાની સાથે આપશે સ્ટાઇલિશ લૂક

ચાલો જાણીએ કે શિયાળાના લગ્નોમાં આપણે સ્ટાઈલિશ લુક મેળવવા માટે શું પહેરી શકીએ અને સાથે જ ઠંડીથી પણ સુરક્ષિત રહી શકીએ.

વિન્ટર વેડિંગ સિઝન ફેશન ટિપ્સ ( તસવીર સોશિય મીડિયા)

1/7
ચાલો જાણીએ કે શિયાળાના લગ્નોમાં આપણે સ્ટાઈલિશ લુક મેળવવા માટે શું પહેરી શકીએ અને સાથે જ ઠંડીથી પણ સુરક્ષિત રહી શકીએ.
ચાલો જાણીએ કે શિયાળાના લગ્નોમાં આપણે સ્ટાઈલિશ લુક મેળવવા માટે શું પહેરી શકીએ અને સાથે જ ઠંડીથી પણ સુરક્ષિત રહી શકીએ.
2/7
આ સિઝનમાં લગ્ન માટે આઉટફિટ પસંદ કરવાનું ખૂબ જ મુશ્કેલ કામ છે. કારણ કે એક તરફ મહિલાઓ સુંદર અને સ્ટાઇલિશ દેખાવા માંગે છે  તો બીજી તરફ ઠંડીથી પણ બચાવવા માંગે છે. આવી સ્થિતિમાં આજે અમે એવા કેટલાક આઉટફિટ્સ વિશે જણાવીશું જેને તમે શિયાળાની સિઝનમાં આરામથી પહેરી શકો છો જે ઠંડીથી બચાવવાની સાથે સ્ટાઇલિશ લૂક આપશે

3/7
જો તમે વિન્ટર વેડિંગમાં લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ સાથે સુંદર દેખાવા માંગતા હોવ તો લહેંગા સાથેનું લોન્ગ જેકેટ તમારા માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે. આ આઉટફિટ તમને ખૂબ જ ભવ્ય અને આકર્ષક દેખાવ જ નહીં આપે  સાથે  ઠંડીથી સંપૂર્ણપણે બચાવશે.

4/7
શિયાળાની ઋતુમાં તમે સાડી કે લહેંગા સાથે ફુલ સ્લીવનું બ્લાઉઝ પહેરી શકો છો.ફુલ સ્લીવનું બ્લાઉઝ ડિસન્ટ લૂક આપશે  અને તે તમને ઠંડીથી પણ રક્ષણ આપશે.

5/7
જો તમે શિયાળાના લગ્નમાં સાડી પહેરા ઇચ્છો છો તો  તો તમે સાડી સાથે પ્રિન્ટેડ કે એમ્બ્રોઇડરી કરેલ જેકેટ પહેરી શકો છો. જે યુનિક લૂક આપવાની સાથે ઠંડીથી પણ બચાવશે.

6/7
તમે તમારી સાડી સાથે પ્રિન્ટેડ અથવા એમ્બ્રોઇડરી કરેલ જેકેટ પહેરી શકો છો, તે તમારી સાદી સાડી અથવા ડ્રેસને સંપૂર્ણપણે અલગ અને સ્ટાઇલિશ લુક આપશે.

7/7
લોન્ગ કોટ હાલ ખૂબ ફેશનમાં છે. આપ તેને કૂર્તી ટ્રાઉઝર અથવા લોન્ગ  ડ્રેસ સાથે કેરી કરી શકો છો.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે

GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર

અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા

PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Prediction : ખેડૂતોને માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલ પટેલની મોટી આગાહીHun To Bolish : હું તો બોલીશ :  કોંગ્રેસ તૂટી કે ભાજપે તોડી?Hun To Bolish : હું તો બોલીશ :  કેમ ફૂંકાયું નગરપાલિકાનું દેવાળિયું?Surendranagar Murder case : સુરેન્દ્રનગરના વનાળા ગામે યુવકની કરાઈ હત્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ: 'ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી નહીં ખતમ થાય' - સંબિત પાત્રાએ આપ્યો આ પડકાર

Mahakumbh 2025: કોલ્ડપ્લે સિંગર ક્રિસ માર્ટિન મહાકુંભ પહોંચ્યો, ગર્લફ્રેન્ડ પણ સાથે જોવા મળી, જુઓ વીડિયો

ગુજરાતના ખેડૂતો સોલાર પંપથી કરી રહ્યા છે વીજળીની બચત, સરકારની ₹218 કરોડથી વધુની સબસિડી

લિવ-ઇન રિલેશનશિપનો ખૌફનાક ચહેરો, લગ્નનું દબાણ કરતાં યુવતીની લાશને સૂટકેસમાં સળગાવી દીધી

Embed widget