ત્વચાના નિષ્ણાતો હાઇડ્રેટિંગ ફેસ વોશ, મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીનનો નિયમિત ઉપયોગની સલાહ આપે છે પરંતુ આજે અમે એવા જ કેટલાક આયુર્વેદિક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ, જેને કરવાથી તમારી સ્કિન ગ્લો કરવા લાગશે
2/5
સ્કિનને હેલ્થી રાખવા માટે સૌ પ્રથમ કામ ડાયટ પર કરવુ જરૂરી છે. ગ્લોઇંગ અને હેલ્ધી સ્કિન માટે ઓઇલી અને સ્પાઇસી વસ્તુને ડાયટમાંથી દૂર કરી જરૂરી છે. આ સાથે વધુ નમક અને ખાંડનું સેવન પણ ટાળો.તેમજ પ્રોસેસ્ડ, પ્રિઝર્વેટિવ્સ ફૂડ, પેકેટ ફૂડ ન ખાવ ગ્રીન વેજિટેબલ સલાડ અને સિઝનલ ફળોનું કરો સેવન
3/5
સ્કિનને હેલ્થ માટે ઊંઘ પણ જરૂરી છે. આપ નિયમિત 7થી 8 કલાકની ઊંઘ લેવાનો આગ્રહ રાખો. સાતથી આઠ કલાક ગાઠ નિંદ્રાની અસર આપની સ્કિન પર જોવા મળશે,. જલ્દી ઊંઘવાની અને વહેવા ઉઠવાની આદત પણ સૌદર્ય અને સ્વાસ્થ્ય બંને માટે ઉતમ છે.
4/5
એક્સ્પર્ટ કહે છે કે દરેક તેના જીવનમાં એકસરસાઇઝના રૂટીનને સામેલ કરવું જોઇએ. જો શરીરને સ્વસ્થ રાખવુ હોય તો તો નિયમિત વર્કઆઆઉટ કરો, તેનાથી સ્કિન પણ નિખરે છે.
5/5
યોગ આપણા શરીરને સ્વસ્થ બનાવે છે.નિષ્ણાતોએ જણાવ્યું કે, પ્રાણાયામ અને ધ્યાન બંને તણાવ દૂર કરવામાં મદદ કરી શકે છે. એટલા માટે દરેક વ્યક્તિએ પોતાની દિનચર્યામાં યોગનો સમાવેશ કરવો જરૂરી બની ગયો છે.