શોધખોળ કરો
Garlic Side Effects: લસણના સેવનથી ફાયદો જ નહી આ નુકસાન પણ થઇ શકે છે, જાણો 7 સાઇડ
Garlic Disadvantages: ઔષધીય ગુણોથી ભરપૂર લસણના ઘણા ફાયદા છે. જો કે, અન્ય શાકભાજીની જેમ, તેની પણ કેટલીક આડઅસર ચોક્કસ છે.
પ્રતીકાત્મક
1/8

Garlic Disadvantages: ઔષધીય ગુણોથી ભરપૂર લસણના ઘણા ફાયદા છે. જો કે, અન્ય શાકભાજીની જેમ, તેની પણ કેટલીક આડઅસર છે.
2/8

1. પાચન સંબંધિત સમસ્યાઓ: લસણનું સેવન કરવાથી પાચન સંબંધી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે કબજિયાત, પેટનું ફૂલવું, ગેસ, ઝાડા વગેરે. આનું કારણ એ છે કે, લસણમાં ફ્રુક્ટન જોવા મળે છે, જે એક પ્રકારનું કાર્બોહાઇડ્રેટ છે. કેટલાક લોકો માટે તે પચાવવું મુશ્કેલ સાબિત થાય છે.
Published at : 09 Apr 2023 09:17 AM (IST)
આગળ જુઓ




















