શોધખોળ કરો

શું આપ પણ પેકેટ ફૂડ ખાવાના શોખિન છો? તો સાવધાન આ છે તેના સેવનના નુકસાન

નિષ્ણાતે કહ્યું કે, ભારતીય નાસ્તાના ગેરફાયદા એ છે કે, ઉચ્ચ સોડિયમ અને તળેલા ખોરાકને કારણે તે હૃદયના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

પ્રતીકાત્મક તસવીર

1/5
આજે આપણે બટેટાના ભુજીયા વિશે વાત કરીશું, જેને ચા સાથે ખાઈ શકાય છે કે અથવા તો સૂકા નાસ્તા તરીકે ચાવથી તેને ખાઇએ છીએ. જો કે તેના સેવનથી અનેક નુકસાન થાય છે.

2/5
નમકિન  અને બિસ્કિટથી લઈને સમોસા અને પકોડા સુધી, કેટલાક નાસ્તા વિના ચાની મજા અધૂરી લાગે છે. મોટા ભાગના લોકો ચા સાથે નમકિન વસ્તુ ખાવાનું પસંદ કરે છે, જેમ કે આલૂ ભૂજિયા.  પરંતુ શું તમે જાણો છો કે જે બટાકાના ભુજિયાને તમે તમારા સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર ચાવથી ખાઓ છો, તે તમારા સ્વાસ્થ્ય પર કેવા પ્રકારની અસર કરી શકે છે. અગાઉ અમે તમને ટોસ્ટ ખાવાના ગેરફાયદા વિશે જણાવ્યું હતું. હવે આજે  બટાકાના ભુજીયા વિશે જણાવીશું જેના વધુ ઉપયોગથી શું નુકસાન થાય છે.

3/5
આલૂ ભુજિયાના ફાયદા અને ગેરફાયદા વિશે નિષ્ણાતો જણાવે છે કે ભુજિયામાં ખૂબ મીઠું હોય છે. આ સિવાય તેમાં ચરબીનું પ્રમાણ પણ વધુ હોય છે, જે હાઈ બ્લડ પ્રેશર અને ફેટી લિવર વગેરેવાળા લોકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ધ હેલ્થ પેન્ટ્રીના સ્થાપક ખુશ્બૂ જૈન ટિબ્રેવાલાએ કહ્યું ,કે આ નમકીન તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતા ઘટકોની ગુણવત્તા પર વિચાર કરવો જોઈએ. ખાસ કરીને કયા તેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે ધ્યાનમાં લેવું આવશ્યક છે. ટિબ્રેવાલા કહે છે કે મોટાભાગની નમકીન પામ તેલ અથવા અન્ય સસ્તા તેલમાં તળવામાં આવે છે અને તે જ તેલનો વારંવાર ઉપયોગ થાય છે. આનાથી ટોક્સિન બને છે, જે ભુજિયા ખાનારાઓના સ્વાસ્થ્ય પર  ખરાબ અસર કરે છે.

4/5
આલુ ભુજિયા અન્ય નાસ્તા કરતા વધુ સારા છે?જો કે આલુ ભુજિયા ખાવાના કેટલાક ફાયદા પણ  છે,  બટેટા, ચણાનો લોટ, મોઠનો લોટ, બટેટાનો સ્ટાર્ચ, મસાલા વગેરે. આ ઘટકોને જોતા, આલુ ભુજિયા ખરેખર એટલું ખરાબ નથી. ટિબ્રેવાલાએ કહ્યું કે જો આ બધી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે તો આલૂ કી ભુજિયા સારા છે. આપણા પૂર્વજો માટે, નાસ્તો શારીરિક ઉર્જા, પ્રોટીન અને ખનિજોનો સ્ત્રોત હતો. ફ્રાઈંગનો ઉપયોગ માત્ર સંરક્ષણ તકનીક તરીકે થાય છે. જો તમે આલુ ભુજીયા અથવા કોઈપણ નમકીનને બટાકાની ચિપ્સ, બિસ્કીટ વગેરે સાથે સરખાવો તો ભુજીયા વધુ સારો વિકલ્પ સાબિત થશે. કારણ કે તેમાં ઓછા હાનિકારક અને કૃત્રિમ ઘટકો હોય છે અને અન્ય નાસ્તાની સરખામણીમાં કેટલાક પોષક તત્વો પણ હોય છે.

5/5
હૃદયના સ્વાસ્થ્ય માટે ખરાબ-નિષ્ણાતે કહ્યું કે, ભારતીય નાસ્તાના ફાયદા અને ગેરફાયદા બંને છે. ઉચ્ચ સોડિયમ અને તળેલા ખોરાકને કારણે તે હૃદયના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ટિબ્રેવાલા કહે છે, “જોતમે એવી પરિસ્થિતિમાં હોવ કે તમારે ચિપ્સ અને ભુજિયા વચ્ચે પસંદગી કરવાની હોય, તો તમારે ચોક્કસપણે ભુજિયા પસંદ કરવા જોઈએ, ચિપ્સ નહીં. જો તમને લાગે છે કે તમે ઘરે આલૂ ભુજીયા બનાવી શકો છો તો આનાથી સારું બીજું કંઈ નથી. પરંતુ જો તમે તેને છોડી શકો છો તો તેનાથી વધુ સારું પણ  કંઈ નથી. તેનું વધુ સેવન બ્લડપ્રેશર, બેડ  કોલેસ્ટ્રોલ અને વજન વધારવાનું કારણ બની  શકે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો

Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક

Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ

2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર

Embed widget