શોધખોળ કરો

મોનસૂનમાં આવતાં રસદાર આ કાળા જાંબુના સેવનના છે અદભૂત ફાયદા, જાણો તેના અણમોલ ગુણો

ગુણકારી જાંબુ

1/7
મોનસૂનની સિઝનનું આ ફળ ખૂબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્યપ્રદ પણ છે. ખાટાં મીઠા જાંબુના સેવનનથી શું ફાયદો થાય છે જાણીએ

2/7
રોજ જાંબુના સેવનથી સ્મરણ શક્તિમાં વધારો થાય છે. આ ફળમાં અનેક ગુણો હોવાથી તેને અમૃત સમાન માનવામાં આવે છે.

3/7
જાંબુનું સેવન રક્તની શુદ્ધિ કરે છે. ત્વચાનો રંગ બનાવતા મેલાનિન કોશિકાને સક્રિય કરે છે.  આ રક્તહિનતા  અને લ્યુકોડર્માની પણ ઉત્તમ ઓષધિ છે.

4/7
જો કોઇ ઝેરી જંતુ કરડી ગયું હોય તો જાંબુના પાનનો રસ પિવડાવવાથી ઝેરની અસર ઓછી થઇ જાય છે.

5/7
જાંબુના પાનમાં પણ એટલી શક્તિ છે કે ઘાવ પર તેના પાન પીસીને લગાવવાથી જખમમાં જલ્દી રૂઝ આવે છે.

6/7
જાંબુ શારિરીક દુર્બળતાને દૂર કરે છે. યકૃતને શક્તિ પ્રદાન કરે છે. કિડની સ્ટોનમાં પણ જાંબુનું સેવન ઔષધ સમાન છે.

7/7
જો કે વધુ માત્રામાં જાંબુ ખાવાથી જકડન,તાવ જેવી સમસ્યા થઇ શકે છે. જાંબુ ક્યારેય ખાલી પેટ ન ખાવા જોઇએ.તેમજ ન તો તેને દૂધ સાથે ખાવા જોઇએ.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

Independence Day 2026: 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર બનાવો તિરંગા થાળી, જાણો મેન્યૂમાં શું રાખવું?

Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન

વિડિઓઝ

ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ  મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish  : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish  : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ

Embed widget