શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Tips: કૉમ્પ્યુટર પર કન્ટીન્યૂ કામ કરવાથી આંખોને લાગે છે થાક, આ ઘરગથ્થુ ઉપચારથી મેળવો રાહત
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/20/41f3857d729cc9f40f4fcb984368598b1658313022_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(પ્રતિકાત્મક તસવીર)
1/7
![Eyes Tiredness: લેપટૉપ અને કૉમ્પ્યુટર પર સતત કામ કરવાના કારણે આંખોમાં થાક લીગ શકે છે. આ થાકને ઓછો કરવા માટે તમે ઘરેલુ ઉપાયોનો સહારો લઇ શખો છો. જાણો આંખોના થાકને ઓછો કરવા શું છે બેસ્ટ ઉપાય....... (Photo - Freepik)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/20/115f968db5848621b5fc2034fece4fb023c78.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Eyes Tiredness: લેપટૉપ અને કૉમ્પ્યુટર પર સતત કામ કરવાના કારણે આંખોમાં થાક લીગ શકે છે. આ થાકને ઓછો કરવા માટે તમે ઘરેલુ ઉપાયોનો સહારો લઇ શખો છો. જાણો આંખોના થાકને ઓછો કરવા શું છે બેસ્ટ ઉપાય....... (Photo - Freepik)
2/7
![આંખોના થાકને ઓછો કરવા માટે ગ્રીન ટી બેગને ઠંડી કરીને પોતાની આંખો પર લગાવો. આનાથી ખુબ આરામ મળી શકે છે. (Photo - Freepik)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/20/205edb0a441385d88d82d2717fb007a2893f0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આંખોના થાકને ઓછો કરવા માટે ગ્રીન ટી બેગને ઠંડી કરીને પોતાની આંખો પર લગાવો. આનાથી ખુબ આરામ મળી શકે છે. (Photo - Freepik)
3/7
![ઠંડા દૂધને આંખો પર લગાવવાથી થાક ઓછો થાય છે. સાથે જ ડાર્ક સર્કલની સમસ્યાઓથી પણ છુટકારો મળશે. (Photo - Freepik)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/20/d45f7b7035d2df44a0065f0575de469c25172.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઠંડા દૂધને આંખો પર લગાવવાથી થાક ઓછો થાય છે. સાથે જ ડાર્ક સર્કલની સમસ્યાઓથી પણ છુટકારો મળશે. (Photo - Freepik)
4/7
![બટાટાની સ્લાઇડ્સને પોતાની આંખો પર મુકો. આનાથી પણ થાક ઓછો થશે. (Photo - Freepik)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/20/d51d65b12ef2a5d6e6496ee66d876a21ab178.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બટાટાની સ્લાઇડ્સને પોતાની આંખો પર મુકો. આનાથી પણ થાક ઓછો થશે. (Photo - Freepik)
5/7
![આંખોના થાકને ઓછો કરવા માટે દાળખાંડની ચા પીવો, આનાથી તમાને ખુબ આરામ અને સુકુન અનુભવાશે. (Photo - Freepik)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/20/c10bfd25dd3df0c6abd87598a346a36593dc2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આંખોના થાકને ઓછો કરવા માટે દાળખાંડની ચા પીવો, આનાથી તમાને ખુબ આરામ અને સુકુન અનુભવાશે. (Photo - Freepik)
6/7
![એલૉવેરા જેલના ઉપયોગથી તમે આંખોના થાકને ઓછો કરી શકો છો. આ માટે કામ પછી તાજી એલૉવેરા જેલને પોતાની આંખો પર લગાડો. (Photo - Freepik)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/20/843841aee21afdd1e19c1ec44628731106121.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એલૉવેરા જેલના ઉપયોગથી તમે આંખોના થાકને ઓછો કરી શકો છો. આ માટે કામ પછી તાજી એલૉવેરા જેલને પોતાની આંખો પર લગાડો. (Photo - Freepik)
7/7
![ગુલાબજળની મદદથી આંખોનો થાક ઓછો કરી શકાય છે. જોકે, ધ્યાન રહે કે ગુલાબજળ કેમિકલ ફ્રી હોય. કેમિકલયુક્ત ગુલાબજળ આંખોમાં નાંખવાથી નુકસાન પણ થઇ શકે છે.(Photo - Freepik)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/20/4176d3fe0172140d989bfb3a75fdd9bc3902b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગુલાબજળની મદદથી આંખોનો થાક ઓછો કરી શકાય છે. જોકે, ધ્યાન રહે કે ગુલાબજળ કેમિકલ ફ્રી હોય. કેમિકલયુક્ત ગુલાબજળ આંખોમાં નાંખવાથી નુકસાન પણ થઇ શકે છે.(Photo - Freepik)
Published at : 20 Jul 2022 04:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)