શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Health tips: સફરજન જીવનભર તંદુરસ્તીનો આપે છે વરદાન પરંતુ જો આ સમયે ખાશો તો કરશે નુકસાન

જ્યાં ખાલી પેટ સફરજન ખાવાના ઘણા ફાયદા છે, ત્યાં કેટલાક ગેરફાયદા પણ છે.કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા લોકોએ સવારે ખાલી પેટ સફરજનનું સેવન ન કરવું જોઈએ.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/10
જ્યાં ખાલી પેટ સફરજન ખાવાના ઘણા ફાયદા છે, ત્યાં કેટલાક ગેરફાયદા પણ છે.કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા લોકોએ સવારે ખાલી પેટ સફરજનનું સેવન ન કરવું જોઈએ.
જ્યાં ખાલી પેટ સફરજન ખાવાના ઘણા ફાયદા છે, ત્યાં કેટલાક ગેરફાયદા પણ છે.કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા લોકોએ સવારે ખાલી પેટ સફરજનનું સેવન ન કરવું જોઈએ.
2/10
કહેવાય છે કે  “વન એપલ એ ડે ડોક્ટર કીપ અવે”  આ કહેવત બિલકુલ સાચી છે કારણ કે સફરજન પોષક તત્વોથી ભરપૂર છે. તેમાં પ્રોટીન, ફાઈબર, આયર્નનું પ્રમાણ વધુ હોય છે. તે તમને ઉર્જાવાન બનાવે છે, પરંતુ ખાલી પેટ સફરજન ખાવાથી નુકસાન પણ થાય છે  તો  ફાયદા અને નુકસાન  બંને વિશે વાત કરીએ.

3/10
ખાલી પેટ સફરજન ખાવાના ગેરફાયદા-સવારે ખાલી પેટ મોટી માત્રામાં સફરજન ખાવાથી પેટની બીમારી થઈ શકે છે કારણ કે સફરજનમાં સારી માત્રામાં ફાઈબર હોય છે. જો કોઈ વ્યક્તિ તેને વધારે ખાય તો તેનાથી ઝાડા થઈ શકે છે. ગેસ અને એસિડિટીથી પીડિત લોકોએ પણ ખાલી પેટ સફરજન ખાવાનું ટાળવું જોઈએ, આ સાથે, કેટલાક લોકોને એલર્જીની પણ ફરિયાદ હોય છે, ચહેરા પર ફોલ્લીઓ દેખાય છે.સવારે વધુ પ્રમાણમાં સફરજનનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે, તેથી ડાયાબિટીસના દર્દીઓએ સફરજનનું વધુ સેવન ન કરવું જોઈએ.

4/10
ખાલી પેટ સફરજન ખાવાના ફાયદા-ખાલી પેટે એક સફરજન ખાવું એકંદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.સફરજનમાં આયર્ન, પ્રોટીન, વિટામિન K અને વિટામિન E ભરપૂર માત્રામાં હોય છે. તેમાં કાર્બોહાઈડ્રેટ પણ હોય છે, જેનાથી તમે દિવસભર ઉર્જાનો અનુભવ કરી શકો છો.

5/10
વજન ઘટાડવામાં મદદરૂપ- જો તમે વજનને નિયંત્રણમાં રાખવા માંગતા હોવ તો સવારે ખાલી પેટ સફરજન ખાઓ. આનાથી તમે વજન ઘટાડવામાં સફળ રહી શકો છો, હકીકતમાં તેમાં ફાઈબરની માત્રા વધુ હોય છે જેના કારણે તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. તમે વધુ પડતું ખાવાનું ટાળો છો અને ધીમે ધીમે તમારું વજન ઓછું થવા લાગે છે.

6/10
પોષક તત્વોનું શોષણ-સફરજનમાં ભરપૂર માત્રામાં ફાઈબર એન્ટીઓક્સીડેન્ટ વિટામીન હોય છે, જ્યારે તમે ખાલી પેટ સફરજનનું સેવન કરો છો તો શરીરમાં રહેલા તમામ પોષક તત્વો સરળતાથી શોષાઈ જાય છે.

7/10
પોષક તત્વોનું શોષણ-સફરજનમાં ભરપૂર માત્રામાં ફાઈબર એન્ટીઓક્સીડેન્ટ વિટામીન હોય છે, જ્યારે તમે ખાલી પેટ સફરજનનું સેવન કરો છો તો શરીરમાં રહેલા તમામ પોષક તત્વો સરળતાથી શોષાઈ જાય છે.  કબજિયાતની સમસ્યા દૂર કરશે-સફરજનમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, આવી સ્થિતિમાં રોજ એક સફરજન ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ શકે છે.

8/10
રોગપ્રતિકારક શક્તિ વધારશે- તમામ પ્રકારના રોગો સામે લડવા માટે શરીરમાં મજબૂત રોગપ્રતિકારક શક્તિ હોવી જરૂરી છે. દરરોજ સવારે એક સફરજન ખાવાથી તમે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારી શકો છો. તેમાં વિટામિન સી પ્રોટીન અને આવા ઘણા પોષક તત્વો હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ સાબિત થાય છે.

9/10
આંખો માટે ફાયદાકારક- સફરજનનું સેવન આંખો માટે ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે સફરજનમાં વિટામિન એ છે, તેથી જો રોજ સવારે ખાલી પેટ સફરજનનું સેવન કરવામાં આવે તો તેનાથી આંખોની રોશની વધી શકે છે.

10/10
હૃદય માટે ફાયદાકારક- ખાલી પેટ એક સફરજન ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે. સફરજનમાં હાજર ફાઈબર બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. આ સિવાય સફરજનમાં વિટામિન સી અને પોટેશિયમ હોય છે. આ તત્ત્વો હ્રદય રોગના જોખમને ઘણી હદ સુધી ઘટાડે છે

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય

શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય

'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?

આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો

ABP Premium

વિડિઓઝ

Garlic Price Hike : લસણનો ભાવ કિલોએ 500ને પાર, શું છે ભાવ વધારા પાછળનું કારણ?Ponzi Scheme: Bhupendrasinh Zala: ભારતીય ક્રિકેટર પણ ફસાયો મહાઠગની જાળમાં, કરોડોનું કર્યું છે રોકાણBJP:મગફળીના ભાવને લઈને ભાજપ નેતા ચેતન રામાણીએ CMને લખ્યો પત્ર, જુઓ વીડિયોમાંAhmedabad Khyati Hospital : હોસ્પિટલ કાંડના આરોપીઓએ છુપાવી દીધા પર્સનલ લેપટોપ,ફોન કર્યા ફોર્મેટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો
આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો
વિરોધી જૂથના આ નેતાને મળ્યા એકનાથ શિંદે, મહારાષ્ટ્રીની રાજનીતિમાં મોટી ઉથલપાથલના એંધાણ!

રશિયાનો આખી રાત યૂક્રેન પર બૉમ્બમારો, બ્લેકઆઉટ થતાં જ ઝેલેન્સ્કીએ માંગી પશ્ચિમી દેશોની મદદ

ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો

Cyclone Fengal Updates: ચક્રવાત 'ફેંગલ'નો ખતરો, તમિલનાડુ અને પુંડુંચેરીમાં ભારે વરસાદથી સ્કૂલ-કોલેજ બંધ

Embed widget