શોધખોળ કરો

Nails Story: નખ પર દેખાઇ આવા નિશાન તો બની શકે છે ખતરનાક, ડૉક્ટરો કહે છે આને કેન્સરના સંકેત

નખ પર સફેદ નિશાન કે ફોલ્લીઓ થવી સામાન્ય બાબત છે. નિષ્ણાતોના મતે, આના ઘણા કારણો હોઈ શકે છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)

1/6
Nails Story: ડૉક્ટરોની પાસે જતી વખતે તમે અનુભવ કર્યો છે કે, ઘણીવાર ડૉક્ટરો નખ જુઓ છે, દર્દીઓને એ વસ્તુની ખબર નથી પડતી કે છેવટે ડૉક્ટરો નખ કેમ જુએ છે. જાણો નખમાં કઇ નિશાની બિમારીનું કારણ છે.

2/6
નખ પર સફેદ નિશાન કે ફોલ્લીઓ થવી સામાન્ય બાબત છે. નિષ્ણાતોના મતે, આના ઘણા કારણો હોઈ શકે છે. પ્રૉટીન, કેલ્શિયમ, ઝીંક, વિટામિન એ, આયર્ન, મેગ્નેશિયમ, સૉડિયમ અને કૉપર જેવા પોષક તત્વોની ઉણપ છે.

3/6
ડૉક્ટર્સ અનુસાર, નખ પરના દરેક નિશાનને નજરઅંદાજ ના કરવો જોઈએ. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, અમેરિકન સ્થિત ડૉક્ટર લિન્ડસે ઝુબ્રિટ્સકીએ કહ્યું કે જો તમને તમારા નખની નીચે ડાર્ક વર્ટિકલ લાઇન દેખાય છે, તો તમારે ચોક્કસપણે તેની તપાસ કરાવવી જોઈએ. તેમના મતે આ દુર્લભ પ્રકારના ત્વચા કેન્સર, સબંગ્યૂઅલ મેલેનોમાનું સંકેત હોઈ શકે છે.

4/6
ડૉક્ટર લિન્ડસેએ જણાવ્યું કે આ સ્કિન કેન્સરનું ખૂબ જ ગંભીર સ્વરૂપ હોઈ શકે છે. તેમણે કહ્યું કે જો કોઈને આ મળી જાય છે, તો તેના બચવાની શક્યતા કયા તબક્કે તેની શોધ થાય છે તેના પર નિર્ભર રહેશે.

5/6
નિષ્ણાતોના મતે, આ ચામડીનું કેન્સર મોટા ભાગના અંગૂઠા પર થાય છે, પરંતુ કેટલીકવાર તે કોઈપણ આંગળી અથવા અંગૂઠા પર પણ જોઈ શકાય છે. તે કાળો અથવા ભૂરો દેખાય છે. એવું માનવામાં આવે છે કે સૂર્યના વધુ પડતા સંપર્કને કારણે આવું થાય છે.

6/6
વેરીવેલ હેલ્થના રિપોર્ટ અનુસાર, સામાન્ય રીતે લોકો તેને ફંગલ ઇન્ફેક્શન માની લે છે, પરંતુ નખ પરની આ ભૂરા કે કાળી પટ્ટીઓ જીવલેણ સાબિત થઈ શકે છે. જો કે, તમામ શ્યામ છટાઓ ત્વચા કેન્સર નથી. પરંતુ જો તે નરમ દેખાય અને લાઈન હલકી હોય તો તેની તપાસ કરવી જોઈએ.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

પાટણના સમીમાં ટ્રિપલ અકસ્માત: બે કાર અને ઈક્કો ધડાકાભેર અથડાતા બે લોકોના કરૂણ મોત

સુરતમાં બુટલેગરો બેફામ: પોલીસકર્મી પર કાર ચઢાવી, પોલીસ સ્ટેશનમાં પણ હોબાળો
સુરતમાં પોલીસ પણ સુરક્ષિત નથી? બુટલેગરના હુમલાથી ખળભળાટ
નાઈજીરિયામાં સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો! વિસ્ફોટમાં 27 જવાનોના મોત  

IND vs ENG: ત્રીજી T20 માં આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન, સૂર્યા આ પ્લેયર્સને આપશે તક ? 

ABP Premium

વિડિઓઝ

Bhavnagar news: ભાવનગરમાં બૂટલેગરના ત્રાસથી યુવકે આત્મહત્યા કર્યાંનો આરોપBharuch News:  ભરૂચમાં LIVE રેસ્ક્યુ, હોડીની મદદથી બચાવવામાં આવી યુવાનની જિંદગીHun To Bolish : હું તો બોલીશ : સાયલેન્સરનું સુરસુરીયુંHun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોના બાપ કોણ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટણના સમીમાં ટ્રિપલ અકસ્માત: બે કાર અને ઈક્કો ધડાકાભેર અથડાતા બે લોકોના કરૂણ મોત
પાટણના સમીમાં ટ્રિપલ અકસ્માત: બે કાર અને ઈક્કો ધડાકાભેર અથડાતા બે લોકોના કરૂણ મોત
સુરતમાં બુટલેગરો બેફામ: પોલીસકર્મી પર કાર ચઢાવી, પોલીસ સ્ટેશનમાં પણ હોબાળો
સુરતમાં પોલીસ પણ સુરક્ષિત નથી? બુટલેગરના હુમલાથી ખળભળાટ
નાઈજીરિયામાં સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો! વિસ્ફોટમાં 27 જવાનોના મોત  
નાઈજીરિયામાં સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો! વિસ્ફોટમાં 27 જવાનોના મોત  
IND vs ENG: ત્રીજી T20 માં આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન, સૂર્યા આ પ્લેયર્સને આપશે તક ? 
IND vs ENG: ત્રીજી T20 માં આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન, સૂર્યા આ પ્લેયર્સને આપશે તક ? 
Jio નો 365 દિવસનો ધમાકેદાર પ્લાન, કરોડો યૂઝર્સને મળશે 3650 રુપિયા સુધીના ફાયદા

આમિર ખાન પહોંચ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી, વડાપ્રધાન મોદીનો માન્યો આભાર, વાગોળી બાળપણની યાદો

ડોનાલ્ડ ટ્રંપે બાંગ્લાદેશને આપ્યો મોટો ઝટકો! અમેરિકી મદદ રોકવાના આદેશ 

IND vs BAN U19 T20 WC 2025: સુપર સિક્સમાં બાંગ્લાદેશને હરાવી ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ

Embed widget