શોધખોળ કરો

Late Night Eating: જો તમને પણ મોડી રાત્રે ખાવાની ટેવ હોય તો ચેતીજજો, જાણો કેટલી ગંભીર છે આ કુટેવ

Late Night Eating: યોગ્ય આહાર દિનચર્યા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ જ્યારે આ દિનચર્યા ખોરવાઈ છે, ત્યારે અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. લોકો મોડી રાત્રે ખોરાક લે છે, જે હાનિકારક હોઈ શકે છે.

મોડી રાત્રે ખાવાની ઘણી આડઅસર થઈ શકે છે.

1/6
યોગ્ય આહાર દિનચર્યા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ જ્યારે આ દિનચર્યા ખોરવાઈ જાય છે, ત્યારે અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. ઘણા લોકો મોડી રાત્રે ખોરાક લે છે, જે તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

2/6
શું તમે પણ મોડી રાત્રે ભોજન કરો છો? જો તમારા વ્યસ્ત શેડ્યૂલને કારણે તમારી ખાવાની દિનચર્યા ખોરવાઈ જાય છે, તો સાવચેત રહો. કારણ કે રાત્રે ખૂબ મોડા એટલે કે ખોટા સમયે ખાવાથી ઘણી શારીરિક સમસ્યાઓ થઈ શકે છે.

3/6
જો તમને મધ્યરાત્રિએ કંઈક ખાવાનું મન થાય, એટલે કે તમને  ક્રેવિંગ થઈ રહી હોય અથવા મોડા રાત્રિભોજન કરો છો, તો સ્થૂળતા ઝડપથી વધી શકે છે. પછી ન તો પરેજી પાળવાની અસર દેખાશે અને ન તો કસરતનો બહુ ફાયદો થશે. વજન સતત વધતું જાય છે. કારણ કે મોડી રાત્રે ખાવાથી મેટાબોલિઝમ ધીમું પડી જાય છે.

4/6
જો તમે મોડી રાત્રે ભોજન કરો છો તો તે યોગ્ય રીતે પચતું નથી. તેનાથી સ્વાસ્થ્યને વધારે ફાયદો થતો નથી. આ પાચન તંત્રને ગંભીર રીતે નુકસાન પહોંચાડે છે. જેના કારણે ગેસ, એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓ પણ વધી શકે છે. એટલા માટે રાત્રે વહેલા જમી લો અને પછી થોડો સમય વોક કરો.

5/6
મોડી રાત્રે ખોરાક ખાવાથી બ્લડ પ્રેશરમાં પણ વધઘટ થઈ શકે છે. મોડા ખાવાની આદતથી ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલની સમસ્યા થઈ શકે છે. દરરોજ યોગ્ય સમયે ખોરાક લો, મોડી રાત્રે જમવું  હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારું નથી. જેના કારણે ઘણી બીમારીઓ થઈ શકે છે.

6/6
મોડી રાત્રે ખાવાથી બીજા દિવસે માથાનો દુખાવો, ગેસ, એસિડિટી, કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે. ખોરાક ગમે તેટલો પૌષ્ટિક હોવા છતાં શરીરને જરૂરી પોષક તત્વો મળતા નથી અને એનર્જી ઓછી થઈ જાય છે. જેના કારણે થાક અને સુસ્તી ચાલુ રહે છે.

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખથી ભારે વરસાદનો રાઉન્ડ થશે શરૂ, જાણો લેટેસ્ટ વેધર અપડેટ્સ

Uttarakhand Tragedy:ધરાલીમાં આફતમાં 5 દિવસ થયા પણ 11 લોકોનો કોઇ પતો નહિ, પરિવારમાં માતમ

ચૂંટણી પંચ સામે લડી લેવાના મૂડમાં રાહુલ ગાંધી,'મત ચોરી'ની ફરિયાદ માટે વેબસાઇટ અને મિસ્ડ કોલ નંબર કર્યો જાહેર

Gujarat Rain Forecast: રાજ્યના આ 7 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

ABP Premium

વિડિઓઝ

Valsad Water Logging: 4 ઈંચ વરસાદથી વલસાડમાં જળબંબાકાર, અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા
Valsad Accident News: વલસાડ એસટી ડેપો પર અકસ્માત, બેકાબુ બનેલ પીકઅપ ટેમ્પોએ મુસાફરોને લીધા અડફેટે
Dwarka Accident News: દ્વારકા-જામનગર રોડ પર હોટલમાં કાર ઘૂસતા દોડધામ,  સીસીટીવીમાં કેદ થઈ ઘટના
South Gujarat Rain Forecast : આ તારીખે દ.ગુજરાતમાં મેઘરાજા બોલાવશે સટાસટી: હવામાન વિભાગની આગાહી
Gujarat Rain | ગુજરાતમાં આજના વરસાદના સૌથી મોટા સમાચાર, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખથી ભારે વરસાદનો રાઉન્ડ થશે શરૂ, જાણો લેટેસ્ટ વેધર અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખથી ભારે વરસાદનો રાઉન્ડ થશે શરૂ, જાણો લેટેસ્ટ વેધર અપડેટ્સ
Uttarakhand Tragedy:ધરાલીમાં આફતમાં 5 દિવસ થયા પણ 11 લોકોનો કોઇ પતો નહિ, પરિવારમાં માતમ
Uttarakhand Tragedy:ધરાલીમાં આફતમાં 5 દિવસ થયા પણ 11 લોકોનો કોઇ પતો નહિ, પરિવારમાં માતમ
ચૂંટણી પંચ સામે લડી લેવાના મૂડમાં રાહુલ ગાંધી,'મત ચોરી'ની ફરિયાદ માટે વેબસાઇટ અને મિસ્ડ કોલ નંબર કર્યો જાહેર
ચૂંટણી પંચ સામે લડી લેવાના મૂડમાં રાહુલ ગાંધી,'મત ચોરી'ની ફરિયાદ માટે વેબસાઇટ અને મિસ્ડ કોલ નંબર કર્યો જાહેર
Gujarat Rain Forecast: રાજ્યના આ 7 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યના આ 7 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
ટ્રેન ટિકિટ બુકિંગ એપમાં OTTનો નવો યુગ: RailOne પર હવે મફતમાં જુઓ મૂવીઝ અને સિરીઝ

Modasa Accident: મોડાસાના માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી,4 લોકોના મોત

સુરતમાં રત્નકલાકાર સાથે મોટી ઠગાઈ. અમેરિકામાં ભણતા દીકરાની ફીના લાખો રૂપિયા ચાઉં કરી ગયો વિઝા કન્સલ્ટન્ટ

Watch: સોશિયલ મીડિયાએ પવિત્ર સંબંધને કર્યો બદનામ, વાયરલ વીડિયોથી ચૌકાવનારી હકીકત આવી સામે

Embed widget