શોધખોળ કરો

Eyes Pain Remedies: થાક અને તણાવના કારણે થઈ શકે છે આંખોમાં દુખાવો, આ ઉપાયોથી મેળવો રાહત

પ્રતિકાત્મક તસવીર

1/7
આંખોમાં દુખાવાની સમસ્યા ઘણા કારણોસર થાય છે. ખાસ કરીને લાંબા સમય સુધી મોબાઈલ જોવો, લેપટોપ પર કામ કરવું, થાક અને તણાવ આનું મુખ્ય કારણ હોઈ શકે છે. આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે કેટલાક સરળ ઉપાયોનો સહારો લઈ શકો છો. આવો જાણીએ આ ઉપાયો વિશે- (ફોટો - ફ્રીપિક)

2/7
આંખોના દુખાવાની સમસ્યાને દૂર કરવા માટે પણ મધ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ માટે તમારી આંખોની આસપાસ મધ લગાવો. આનાથી દુખાવો અને બળતરાથી રાહત મળશે. (ફોટો - ફ્રીપીક)

3/7
આંખોમાં દુખાવો થતો હોય તો દાડમના પાનને પીસીને તેનો રસ કાઢો. હવે આ રસને આંખોની આસપાસ લગાવો. તેનાથી આંખોની સમસ્યા ઓછી થશે. (ફોટો - ફ્રીપીક)

4/7
આંખોમાં ગુલાબજળ નાખવાથી ઠંડકનો અનુભવ થાય છે. આ ઉપરાંત, તે આંખોમાં દુખાવો અને બળતરા પણ ઘટાડી શકે છે. (ફોટો - ફ્રીપીક)

5/7
બટાકાના ટુકડાને બે ભાગમાં કાપી લો. હવે તેને થોડી વાર માટે આંખો પર રાખો. તેનાથી આંખોમાં બળતરા અને દુખાવાથી તરત જ રાહત મળશે. (ફોટો - ફ્રીપીક)

6/7
જો આંખોમાં દુખાવો અને બળતરાની સમસ્યા હોય તો કાકડી તમારા માટે રામબાણ ઉપાય બની શકે છે. આ માટે કાકડીના બે ટુકડા લો. હવે તેને થોડી વાર આંખો પર રાખો. તેનાથી આંખના દુખાવામાં તરત રાહત મળશે. (ફોટો - ફ્રીપીક)

7/7
આંખોમાં દુખાવાની ફરિયાદ હોય તો સુતરાઉ કપડાને મીઠાના પાણીમાં પલાળી રાખો. હવે આને તમારી આંખોમાં લગાવો. તેનાથી દર્દમાં ઘણી રાહત મળશે (ફોટો - ફ્રીપિક)

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?

ભક્તિમાં ભેદભાવ: વાવના કલ્યાણપુરામાં મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો ફાળો લેવાનો ઇન્કાર

Indian Deportation Row: વધુ 119 ગેરકાયદે પ્રવાસીઓ સાથે અમેરિકાએ બીજુ પ્લેન કર્યું રવાના, જેમાં 8 ગુજરાતી સામેલ

CBSE Board Exam 2025:આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

ABP Premium

વિડિઓઝ

Kutch News: કચ્છમાં ફરીએકવાર કુરિયરની આડમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશRajkot News : રાજકોટમાં વિદ્યાર્થીએ છરીથી અન્ય વિદ્યાર્થી પર હુમલાનો કર્યો પ્રયાસMaha Kumbh Mela 2025 : મહાકુંભ જવા ઈચ્છતા મુસાફરો માટે સારા સમાચારUS Visa: અમેરિકા વિઝા રિન્યુઅલ માટે ભારતીયોએ જોવી પડશે વધુ રાહ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
ભક્તિમાં ભેદભાવ: વાવના કલ્યાણપુરામાં મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો ફાળો લેવાનો ઇન્કાર
ભક્તિમાં ભેદભાવ: વાવના કલ્યાણપુરામાં મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો ફાળો લેવાનો ઇન્કાર
Indian Deportation Row: વધુ 119 ગેરકાયદે પ્રવાસીઓ સાથે અમેરિકાએ બીજુ પ્લેન કર્યું રવાના, જેમાં 8 ગુજરાતી સામેલ
Indian Deportation Row: વધુ 119 ગેરકાયદે પ્રવાસીઓ સાથે અમેરિકાએ બીજુ પ્લેન કર્યું રવાના, જેમાં 8 ગુજરાતી સામેલ
CBSE Board Exam 2025:આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
CBSE Board Exam 2025:આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
MI W vs DC W: આજે WPL 2025 ની હાઇ વોલ્ટેજ મેચ, દિલ્હી-મુંબઇ મેચમાં તૂટવા જઈ રહ્યો છે આ મહારેકોર્ડ

EMI પર કેવી રીતે ખરીદવી  Maruti Wagon R, આ કાર માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ?

Kangana Ranaut: વેલેન્ટાઇન ડેના દિવસે કંગનાએ પોતાના મનાલી કાફેનું કર્યું ભવ્ય ઉદ્ઘાટન, જાણો કેટલા રુપિયામાં મળશે એક થાળી

Accident: કુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 4ના મોત, 8 ઘાયલ

Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.