શોધખોળ કરો

જો તમે આ બીમારીઓથી પીડાતા હોય તો ભૂલથી પણ ન ખાવુ જોઈએ પપૈયુ, જાણો

જો તમે આ બીમારીઓથી પીડિતા હોય તો ભૂલથી પણ ન ખાવુ જોઈએ પપૈયુ, જાણો

પ્રતિકાત્મક તસવીર

1/7
પપૈયું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પપૈયું ખાવાથી કબજિયાત દૂર થાય છે અને વજન પણ ઘટે છે. તેમાં વિટામીન A ભરપૂર માત્રામાં હોય છે. જો કે  કેટલાક લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ.

2/7
પીળા, પાકેલા પપૈયામાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. સ્વાદ ઉપરાંત, તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક છે. પપૈયામાં વિટામીન, ફાઈબર અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. પપૈયું દરેક ઋતુમાં મળે છે. જો તમે આ રોજ ખાઓ તો મેદસ્વિતા નિયંત્રણમાં રહે છે. પપૈયા ખાવાથી શરીરને ભરપૂર પ્રમાણમાં ફાઈબર મળે છે. જેના કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.

3/7
ડાયાબિટીસ, હૃદય અને કેન્સરની બીમારીઓમાં પપૈયું શરીર માટે સારું માનવામાં આવે છે.

4/7
કિડનીમાં પથરીના દર્દીઓએ પપૈયું ન ખાવું જોઈએ. જે લોકોને કિડનીની બિમારી હોય અથવા કિડનીમાં પથરી હોય તેમણે પપૈયું ન ખાવું જોઈએ. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે પપૈયામાં વિટામિન સી હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. જો તમે પથરીના દર્દી છો અને પપૈયુ ખાઓ છો તો તમારી સમસ્યા વધી શકે છે.

5/7
પપૈયા હૃદય રોગને નિયંત્રણમાં રાખવામાં ઘણી મદદ કરે છે. જેમના ધબકારા ઝડપી કે ધીમા હોય તેમણે પપૈયું ન ખાવું જોઈએ. પપૈયામાં સાયનોજેનિક ગ્લાયકોસાઇડ જોવા મળે છે. જે એમિનો એસિડ જેવું હોય છે. આનાથી હૃદયના ધબકારાની સમસ્યા થઈ શકે છે.

6/7
પપૈયામાં લેટેક્ષ હોય છે. તેથી ગર્ભવતી મહિલાઓએ પપૈયું ન ખાવું જોઈએ. આ પ્રી-ડિલિવરીનું જોખમ વધારે છે. પપૈયામાં પપૈન હોય છે જે કૃત્રિમ રીતે બોડી પ્રોસ્ટાગ્લાન્ડિનને કારણે લેબર પેઇન શરૂ કરી શકે છે.

7/7
જે લોકો એલર્જીથી પીડાય છે તેમણે પણ પપૈયું ન ખાવું જોઈએ. કાઈટિનસ લેટેક્સ સાથે ક્રોસ પ્રતિક્રિયા થઈ શકે છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે.  

આરોગ્ય ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદ DEOની કડક કાર્યવાહી, સેવન્થ ડે સ્કૂલના આચાર્યને કર્યા સસ્પેન્ડ

Ashwin Retire from IPL: રવિચંદ્રન અશ્વિને લીધો સંન્યાસ, નિર્ણય પાછળ બતાવ્યુ આ મોટું કારણ

ખેડા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા ઉમેદવાર, જાણો કોને ઉતાર્યા મેદાને?

Trump Tariff: ભારત પર આજથી 50 ટકા ટેરિફ લાગુ, અમેરિકન ટેક્સ વિરુદ્ધ ભારતની શું છે તૈયારી?

ABP Premium

વિડિઓઝ

Katra Landslide : જમ્મુ-કશ્મીરમાં વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 30ના મોત
Ganesh Chaturthi 2025 : ગુજરાત આજથી દસ દિવસ બનશે ગણેશમય, અમદાવાદમાં ગણેશ મંદિરમાં ઉમટ્યા ભક્તો
Daman Police: દમણ પોલીસ પર લાગ્યો તોડ કરવાનો આરોપ, એક PSI સહિત 8 પોલીસ કર્મચારી સામે નોંધાયો ગુનો
Amreli Protest News: અમરેલી જિલ્લાના સીમરણ ગામના માલધારી સમાજનો અનોખો વિરોધ
Hun To Bolish: હું તો બોલીશઃ શિક્ષિત મહિલાઓએ કેમ લગાવી લાઇન?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદ DEOની કડક કાર્યવાહી, સેવન્થ ડે સ્કૂલના આચાર્યને કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદ DEOની કડક કાર્યવાહી, સેવન્થ ડે સ્કૂલના આચાર્યને કર્યા સસ્પેન્ડ
Ashwin Retire from IPL: રવિચંદ્રન અશ્વિને લીધો સંન્યાસ, નિર્ણય પાછળ બતાવ્યુ આ મોટું કારણ
Ashwin Retire from IPL: રવિચંદ્રન અશ્વિને લીધો સંન્યાસ, નિર્ણય પાછળ બતાવ્યુ આ મોટું કારણ
ખેડા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા ઉમેદવાર, જાણો કોને ઉતાર્યા મેદાને?
ખેડા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા ઉમેદવાર, જાણો કોને ઉતાર્યા મેદાને?
Trump Tariff: ભારત પર આજથી 50 ટકા ટેરિફ લાગુ, અમેરિકન ટેક્સ વિરુદ્ધ ભારતની શું છે તૈયારી?
Trump Tariff: ભારત પર આજથી 50 ટકા ટેરિફ લાગુ, અમેરિકન ટેક્સ વિરુદ્ધ ભારતની શું છે તૈયારી?
‘નમસ્તે મિત્રો, કેમ છો’: જ્યારે જાપાની રાજદૂત ગુજરાતીમાં આપવા લાગ્યા સ્પીચ, PM મોદી પણ હસવાનું રોકી શક્યા નહીં

ટેરિફ વિવાદ વચ્ચે ટ્રમ્પે 4 વાર ફોન કર્યો, પણ પીએમ મોદીએ વાત ન કરી: જર્મન અખબારનો મોટો દાવો

Cloudburst in Jammu: જમ્મુ કાશ્મીર, હિમાચલથી લઈને અરુણાચલ પ્રદેશમાં કુદરતનો કહેર, નદીઓમાં પૂર

Donald Trump US: ટ્રમ્પ ટેરિફ ભારતના આ સેક્ટરોને કરશે અસર? જાણો કોને થઈ શકે છે મોટુ નુકસાન

Embed widget