શોધખોળ કરો

Intermittent Fasting: શું આપ ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ કરો છો, તો સાવધાન ન કરશો આ ભૂલ

Intermittent Fasting: ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ હાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઓએ આ ડાયટ પ્લાન દ્વારા પોતાનું વજન ઘટાડ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

1/7

2/7
આજે ઘણા લોકો વજન વધવાની સમસ્યાથી પરેશાન છે. લોકો પોતાનું વજન ઘટાડવા માટે અવનવા ઉપાયો અપનાવતા રહે છે. જેમાં ખાસ કરીને અનેક ડાયટ પ્લાન સામેલ છે. આમાંની એક ડાયટ પ્લાન છે ઇન્ટર મિટેન્ટ ફાસ્ટિંગ. આ ડાયટ પ્લાન આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઓએ આ ડાયટ પ્લાન દ્વારા પોતાનું વજન ઘટાડ્યું છે. આ ડાયટ પ્લાનની ખાસ વાત એ છે કે તેમાં શું ખાવું તે એટલું મહત્વનું નથી જેટલું કે ક્યારે ખાવું તે મહત્વનું છે. જો કે  લોકો તેને ફોલો કરતી વખતે ઘણી ભૂલો કરે છે, જેના કારણે તેમનું વજન ઓછું થતું નથી. આવો  જણાવીએ, આ ભૂલો વિશે

3/7
શરીરને પોષક તત્વો નથી મળતા-ઘણા લોકો માને છે કે, તેઓ જેટલા વધુ કલાકો ઉપવાસ કરે છે, તેટલી ઝડપથી તેઓ વજન ઘટાડી શકશે. પરંતુ  આ એક ખોટી માન્યતા છે. ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગમાં ખાવાનો એક નિશ્ચિત સમય હોય છે, જે તમને કેલરી બર્ન કરવામાં અને વજન ઘટાડવામાં મદદ કરે છે. લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી, તમે તમારા શરીર પર સારા પોષક તત્વો વિના કામ કરવા માટે વધુ પડતું દબાણ કરો છો, જેના કારણે તમને બીમારીઓ થઈ શકે છે.

4/7
ડાયટ પ્લાનમાં ફેરફાર-આ એક સામાન્ય ભૂલ છે જે મોટાભાગના લોકો કરે છે. ઘણા લોકો એવા છે જે ડાયટ પ્લાનની શરૂઆતમાં ખૂબ જ ઉત્સાહિત હોય છે, પરંતુ થોડા દિવસો પછી આ ઉત્સાહ ગાયબ થઈ જાય છે. ડાયટ પેટર્નમાં આ અચાનક ફેરફાર સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે

5/7
જાતને  હાઇડ્રેટેડ ન રાખવું-લોકોને જાણવાની જરૂર છે કે, હાઇડ્રેશન એ ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગમાં એક મહત્વપૂર્ણ ભાગ છે. ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગમાં  પૂરતું પાણી ન પીવાથી શરીર હાઈડ્રેટ નથી રહેતું અને તમારા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થવા લાગે છે. સ્કિન પણ ડેમેજ થાય છે.

6/7
અનહેલ્ધી ફૂડ ખાવું -ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગમાં દરમિયાન મોટાભાગના લોકો જે સૌથી મોટી ભૂલ કરે છે તે એ છે કે તેઓ 14 કે 18 કલાકના ફાસ્ટ બાદ અનહેલ્થી કંઇ પણ ખાઇને પેટ ભરે છે.  તેનાથી વજન ઘટતું નથી પણ વધે છે. ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગમાં  ઉપવાસ દરમિયાન જંક ફૂડ ખાવાથીને વજન વધે છે.

7/7
શારીરિક પ્રવૃત્તિ ન કરવી-જો તમે કોઈ શારીરિક પ્રવૃત્તિ ન કરો તો ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ પણ  વજન ઘટાડવાની ખાતરી આપી શકતું નથી. જ્યારે તમે કોઈપણ શારીરિક પ્રવૃત્તિ કરો છો, ત્યારે તમારી કેલરી બર્ન થાય છે જે તમારા શરીરમાં વજન ઘટાડવાની પ્રક્રિયાને વેગ આપે છે. તેથી, જો તમે ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગમાં ફાસ્ટિંગ કરી રહ્યા છો, તો પછી થોડી શારીરિક પ્રવૃત્તિ કરવાનું ચાલુ રાખો.ડાયટિંગ સાથે વર્કઆઉટ કરવું પણ જરૂરી છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ

Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો

સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 

ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  

નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  

વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 

આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  

Embed widget