શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Side Effects of Cucumber: સ્વાસ્થ્ય માટે ગુણકારી કાકાડીને આ સમયે ખાશો તો શરીરને પહોંચશે ગંભીર નુકસાન

Side Effects of Cucumber: કાકડીની અંદર રહેલા બીજ કબજિયાતને રોકવામાં મદદ કરે છે. કાકડીમાં પર્યાપ્ત માત્રામાં પાણી હોય છે જે તમારા પેટને સ્વસ્થ રાખે છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
Side Effects of Cucumber: કાકડીની અંદર રહેલા બીજ કબજિયાતને રોકવામાં મદદ કરે છે. કાકડીમાં પર્યાપ્ત માત્રામાં પાણી હોય છે જે તમારા પેટને સ્વસ્થ રાખે છે.
Side Effects of Cucumber: કાકડીની અંદર રહેલા બીજ કબજિયાતને રોકવામાં મદદ કરે છે. કાકડીમાં પર્યાપ્ત માત્રામાં પાણી હોય છે જે તમારા પેટને સ્વસ્થ રાખે છે.
2/6
સલાડમાં સૌથી પહેલા કાકડી યાદ આવે છે. લગ્ન હોય કે ઘરનું કોઈ પણ ફંક્શન, સલાડમાં કાકડી વગર ન થઈ શકે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે કાકડી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે જો તેને સમયસર ખાવામાં આવે તો . જો તમે તેને ખોટા સમયે ખાઈ રહ્યા છો, તો તેનાથી શરીરને નુકસાન પણ સહન કરવું પડી શકે છે.

3/6
આજે તમને જણાવીશું કે કાકડી માત્ર ગેસ અને પેટ ફૂલી જવા જેવી અપચોની સમસ્યાને જ  નથી ઘટાડતું તેના બીજા અનેક ફાયદા પણ છે.

4/6
તમને જણાવી દઈએ કે કાકડીની અંદર રહેલા બીજ કબજિયાતને રોકવામાં મદદ કરે છે. કાકડીમાં પર્યાપ્ત માત્રામાં પાણી હોય છે જે તમારા પેટને સ્વસ્થ રાખે છે. કાકડી ખાવાની સલાહ હંમેશા દિવસ દરમિયાન એટલે કે બપોરે આપવામાં આવે છે. ઉનાળામાં કાકડી ખાવાના ઘણા ફાયદા છે. કાકડીને વિટામિન્સ, મિનરલ્સ અને ઇલેક્ટ્રોલાઇટ્સનું પાવરહાઉસ કહેવામાં આવે છે. તમે કાકડીને સલાડ, સેન્ડવીચ કે રાયતામાં ખાઈ શકો છો.

5/6
કાકડી ખાવનો યોગ્ય સમય-રાત્રે કાકડી ખાવાથી તમને નુકસાન થઈ શકે છે. આ સિવાય તમે કાકડીને સવારે કે દિવસ દરમિયાન સલાડ કે રાયતામાં ઉમેરીને ખાઈ શકો છો. જો તમે સવારે ન ખાતા હોવ તો બપોરના ભોજનમાં કાકડી અવશ્ય ખાઓ.

6/6
જો તમે રાત્રે કાકડીનું સેવન કરો છો તો તે જીરા જેટલો જ ફાયદો આપે છે. રાત્રે કાકડી ખાવાથી પણ તમને ઘણી સમસ્યાઓ પણ  થઈ શકે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેલ્સ

શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી

ઉત્તરાયણ પહેલા દોરીથી વધુ એકનું મોત, ઓવરબ્રિજ પરથી બાઇક લઇને જતા યુવકનું ગળું કપાયું

The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ

ABP Premium

વિડિઓઝ

Dwarka Crime: મફતમાં પેટ્રોલ ભરી આપ કહી ગુંડાઓએ કરી મારામારી, હિસાબના રૂપિયા લઈ ફરારHun To Bolish : હું તો બોલીશ : સરકારી અધિકારી-કર્મચારી હોવું ગુનો થોડો છેHun To Bolish : હું તો બોલીશ : ફરી શરૂ થયો રઝળતો આતંકExclusive on BZ Group Scam: મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના માયાજાળનો CAએ કર્યો પર્દાફાશ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેલ્સ
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેલ્સ
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
ઉત્તરાયણ પહેલા દોરીથી વધુ એકનું મોત, ઓવરબ્રિજ પરથી બાઇક લઇને જતા યુવકનું ગળું કપાયું
ઉત્તરાયણ પહેલા દોરીથી વધુ એકનું મોત, ઓવરબ્રિજ પરથી બાઇક લઇને જતા યુવકનું ગળું કપાયું
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
AAI Recruitment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં 190થી વધુ પદો પર બહાર પડી ભરતી, આ રીતે કરો અરજી

Sleeping Tips: શિયાળામાં જો તમે પણ સ્વેટર અને મોજા પહેરીને સૂઇ જાવ છો, તો વાંચો તેનાથી થતા નુકસાન

PF Account Rules: શું PF ખાતામાં અલગથી પૈસા જમા કરી શકો છો તમે? જાણો જવાબ

Ukraine War: 2025માં યુક્રેનને નવી એર ડિફેન્સ સિસ્ટમ આપશે જર્મની, પુતિનને આપી ચેતવણી

Embed widget