શોધખોળ કરો

ફિટનેસ અને સુંદરતામાં બોલીવૂડની એક્ટ્રેસને માત આપે છે,Firની ઇન્સેપેક્ટર, જાણો ડાયટ પ્લાન અને ફિટનેસ સિક્રેટ ઇન્સ્પેક્ટર

Kavita Kaushik Fitness Tips: ટીવી અભિનેત્રી કવિતા કૌશિક પોતાનો 43મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ઉંમરે પણ કવિતા યોગ અને ડાયટ દ્વારા પોતાને ફિટ રાખે છે, જેના વિશે તેણે ઘણા ઇન્ટરવ્યુમાં પણ ઉલ્લેખ કર્યો હતો

કવિતા કૌશિક

1/8

2/8
FIRનું નામ 2000ના દાયકાના સુપરહિટ કોમેડી શોમાં પણ છે. આમાં તેણે ઈન્સ્પેક્ટરની ભૂમિકા ભજવી હતી જેને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

3/8
કોમેડી સિરિયલ FIRમાં ચંદ્રમુખી ચૌટાલાનું પાત્ર ભજવનાર અભિનેત્રી કવિતા કૌશિક તેનો  43મો જન્મદિવસ ઉજવી રહી છે. ઉંમરના આ તબક્કે પણ કવિતા પોતાની ફિટનેસ અને સુંદરતાનું સંપૂર્ણ ધ્યાન રાખે છે

4/8
ઉત્તરાખંડના કાશીપુરમાં 15 ફેબ્રુઆરી 1981ના રોજ જન્મેલી કવિતા કૌશિકે એકતા કપૂરની સીરિયલ 'કુટુમ્બ'થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી કવિતા રિયાલિટી શો નચ બલિયે (2007)માં જોવા મળી હતી. આ સિવાય કવિતા બિગ બોસ 14માં પણ જોવા મળી હતી.

5/8
એફઆઈઆરમાં ઈન્સ્પેક્ટર ચંદ્રમુખી ચૌટાલાની ભૂમિકા ભજવીને કવિતા કૌશિકને ઓળખ મળી. અભિનય ઉપરાંત, કવિતા ફિટનેસના કારણે પણ ચર્ચામાં રહે છે.

6/8
કવિતા ઈન્સ્ટાગ્રામ પર કસરત, ડાયેટિંગ અને યોગની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તેનું શરીર એકદમ ફ્લેક્સિબલ  છે જે તમે તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં જોઈ શકો છો.

7/8
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કવિતા કૌશિક દરરોજ પૂર્વોતનાસન, બકાસન, ચક્રાસન જેવા યોગ કરે છે. આ સિવાય તે પોતાની સવારની શરૂઆત મધ અને લીંબુ ભેળવીને ગરમ પાણી પીને કરે છે. આ પછી, પૌષ્ટિક નાસ્તો કર્યા પછી, તેનો દિવસ શરૂ થાય છે.

8/8
કવિતાએ ઘણા ઈન્ટરવ્યુમાં પોતાના ડાયટ વિશે વાતો શેર કરી છે. કવિતાને લંચમાં નોન-વેજ ખાવાનું પસંદ છે અને મટન તેની ફેવરિટ ડિશ છે. આ સિવાય તે લંચમાં બટાકા, કોબી, દાળ અને ભાત પણ લે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે

GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર

અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા

PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Prediction : ખેડૂતોને માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલ પટેલની મોટી આગાહીHun To Bolish : હું તો બોલીશ :  કોંગ્રેસ તૂટી કે ભાજપે તોડી?Hun To Bolish : હું તો બોલીશ :  કેમ ફૂંકાયું નગરપાલિકાનું દેવાળિયું?Surendranagar Murder case : સુરેન્દ્રનગરના વનાળા ગામે યુવકની કરાઈ હત્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ: 'ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી નહીં ખતમ થાય' - સંબિત પાત્રાએ આપ્યો આ પડકાર

Mahakumbh 2025: કોલ્ડપ્લે સિંગર ક્રિસ માર્ટિન મહાકુંભ પહોંચ્યો, ગર્લફ્રેન્ડ પણ સાથે જોવા મળી, જુઓ વીડિયો

ગુજરાતના ખેડૂતો સોલાર પંપથી કરી રહ્યા છે વીજળીની બચત, સરકારની ₹218 કરોડથી વધુની સબસિડી

લિવ-ઇન રિલેશનશિપનો ખૌફનાક ચહેરો, લગ્નનું દબાણ કરતાં યુવતીની લાશને સૂટકેસમાં સળગાવી દીધી

Embed widget