શોધખોળ કરો

The Kashmir Files: ઉમા ભારતીએ ધ કાશ્મીર ફાઇલ્સ જોવાનો કર્યો સ્પષ્ટ ઇન્કાર, જાણો શું આપ્યું કારણ

ઉમા ભારતી

1/6
કાશ્મીરી પંડિતો પરના અત્યાચાર પર બનેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' બોક્સ ઓફિસ પર બ્લોક બસ્ટર સાબિત થઈ રહી છે.  આ ફિલ્મ રાજકીય વર્તુળોમાં પણ ખૂબ ચર્ચાનો વિષય બની રહી છે. જ્યાં ઘણા રાજકીય પક્ષોએ ફિલ્મના વખાણ કર્યા છે, ત્યાં ઘણા વિવેચકો પણ છે દરમિયાન, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' જોવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.

2/6
ઉમા ભારતી એક દિવસીય પ્રવાસ પર ભિંડ પહોંચી હતી. આ દરમિયાન પત્રકારોએ તેમને ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' વિશે સવાલ કર્યો હતો. જેના જવાબમાં ઉમા ભારતીએ કહ્યું કે, તે આ ફિલ્મ જોવાની નથી.

3/6
ઉમા ભારતીએ કહ્યું કે, તેમને 1989માં કાશ્મીરની જવાબદારી સોંપવામાં આવી હતી.તે સમયે તે ત્યાં જતી હતી અને તે ત્યાંનું તમામ સત્ય જાણે છે.

4/6
બીજેપી નેતાએ કહ્યું કે, તેમણે કાશ્મીર પંડિતની  વેદના પોતાની આંખોથી જોઈ છે. તેથી મારે ફિલ્મ  જોવાની જરૂર નથી.

5/6
આ દરમિયાન ઉમા ભારતીએ ગુજરાત રમખાણોનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે સૌથી વધુ દલિતો માર્યા ગયા કારણ કે મોટાભાગની દલિત વસાહતો લઘુમતીઓના ઘરની નજીક છે. જેના કારણે સૌથી વધુ જાનહાનિ દલિતોની થઈ હતી.જેનો કોઈ ઉલ્લેખ કરતું નથી.

6/6
કાશ્મીરી પંડિતો પર બનેલી ફિલ્મ ધ કશ્મીર ફાઇલ્સમાં એક હ્રદયસ્પર્શી વાર્તા બતાવવામાં આવી છે. ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ ટૂંક સમયમાં 200 કરોડની ક્લબમાં સામેલ થવા જઈ રહી છે. વિવાદોમાં ઘેરાયેલી હોવા છતાં પણ ફિલ્મને લોકોનું સમર્થન મળી રહ્યું છે. અત્યાર સુધીમાં કાશ્મીર ફાઇલ્સ ભારતમાં 141 કરોડનો બિઝનેસ કરી ચૂકી છે. પીએમ મોદી સહિત બીજેપીના ઘણા નેતાઓએ કાશ્મીર ફાઇલ્સની પ્રશંસા કરી છે. આઠ રાજ્યોમાં ફિલ્મોને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. કાશ્મીરી પંડિતોના દર્દ પર બનેલી આ ફિલ્મ, મોટા સ્ટાર્સ વગર, ગીતો વગર, મોટા બજેટની ફિલ્મ વિના  સારી કમાણી કરી રહી છે.   ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને પલ્લવી જોશી મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન વિવેક અગ્નિહોત્રીએ કર્યું છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget