શોધખોળ કરો

Health Tips: સવારે ખાલી પેટ હુંફાળા પાણીમાં એક ચમચી દેશી ઘી મિક્સ કરી કરો સેવન, શરીરને થશે આ ગજબ ફાયદા

પ્રાચીન સમયથી જાણીતું છે કે ઘી ખાવાના ઘણા ફાયદા છે. પરંતુ આજકાલ લોકો ડાયટિંગને કારણે ઘી ખાતા નથી. પરંતુ ઘી ખાવાથી હેલ્ધી ફેટ મળે છે

પ્રતીકાત્મક તસવીર

1/7

2/7
ક્યારેક ઘી સાથે રોટલી ખાવાથી તો ક્યારેક દાળ-ભાત ઘી સાથે ખાવાથી ઘણા ફાયદા થાય છે. પરંતુ શું તમે જાણો છો કે દરરોજ ખાલી પેટે એક ગ્લાસ નવશેકા પાણીમાં ઘી મિક્સ કરીને પીવો.

3/7
તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણપણે તમારા આહાર પર આધારિત છે. આજે અમે તમને જણાવીશું કે તમારા દિવસની શરૂઆત હેલ્ધી ડ્રિંકથી કેવી રીતે કરવી.

4/7
ઘણા લોકો સવારની શરૂઆત ગ્રીન ટી પીને કરે છે. તો કેટલાક લોકો સવારની શરૂઆત ગરમ પીણા પીને કરે છે. પરંતુ આજે અમે તમને એક એવા ડ્રિંક વિશે જણાવીશું જે પીધા પછી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

5/7
આ પીણું પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. ગરમ પાણીમાં ઘી ભેળવીને પીવાથી મેટાબોલિઝમ સુધરે છે. પેટ પણ સારી રીતે સાફ થાય છે.

6/7
ખાલી પેટે ઘી સાથે પાણી પીવાથી પેટની ચરબી ઓછી થાય છે, ઘીમાં કન્જુગેટેડ લિનોલીક એસિડ હોય છે. જે જામી ગયેલી ચરબીને ઘટાડે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે માત્ર મર્યાદિત માત્રામાં જ ઘીનું સેવન કરવું  જોઇએ.

7/7
ગરમ પાણીમાં ઘી ભેળવી પીવાથી પણ યાદશક્તિ તેજ થાય છે. આયુર્વેદ અનુસાર ઘી ખાવું બાળકોની સાથે સાથે પુખ્ત વયના લોકો માટે પણ ફાયદાકારક છે. ચેતા અને મગજ બંને માટે ટોનિકની જેમ કામ કરે છે

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો

ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે

26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે

Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ

Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ

Embed widget