શોધખોળ કરો

ચૂંટણી 2024

(Source:  ECI | ABP NEWS)

40 વર્ષની ઉંમર બાદ મહિલાઓ થાય છે કમરનો દુખાવો, જાણો કારણ

મોટે ભાગે 40 વર્ષની ઉંમર બાદ મહિલાઓ થાય છે કમરનો દુખાવો, જાણો કારણ

પ્રતિકાત્મક તસવીર

1/6
મહિલાઓમાં કમરનો દુખાવો અથવા પીઠના દુખાવાની સમસ્યા મોટે ભાગે 40 વર્ષની ઉંમર પછી શરૂ થાય છે. બદલાતી લાઇફસ્ટાઇલ અને અનિયમિત ખાનપાનના કારણે ઘણી મહિલાઓ કમરના દુખાવાની સમસ્યાથી ઝઝૂમી રહી છે. મહિલાઓમાં આ સમસ્યા પીરિયડ્સ અને ગર્ભાવસ્થા દરમિયાન સૌથી વધુ જોવા મળે છે. આ સિવાય મહિલાઓમાં કમરના દુખાવાની સમસ્યા પાછળ ઘણા કારણો હોઈ શકે છે.

2/6
કમરના દુખાવાની સમસ્યાથી બચવા માટે મોટાભાગની મહિલાઓ તમામ પ્રકારની દવાઓનું સેવન કરે છે, પરંતુ તેમ છતાં તેમને આ સમસ્યામાંથી સંપૂર્ણ રાહત મળતી નથી.  એવું નથી કે મહિલાઓને કમરનો દુખાવો થતો નથી. યુવાન સ્ત્રીઓમાં પીઠનો દુખાવો સ્નાયુઓમાં મચકોડ, આંચકો, હર્નિએટેડ અથવા ડીજનરેટેડ ડિસ્ક અથવા સાયટિકા જેવી સમસ્યાઓને કારણે થઈ શકે છે.

3/6
આ સમસ્યા અંગે ડોક્ટરનું માનવુ છે કે, 'મહિલાઓમાં કમરના દુખાવાના ઘણા કારણો હોઈ શકે છે જેમ કે પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ, એન્ડોમેટ્રિઓસિસ, ડિસમેનોરિયા એટલે કે પીડાદાયક પીરિયડ્સ અને ગર્ભાવસ્થા વગેરે.'

4/6
પ્રેગ્નેન્સીમાં મહિલાઓને સતત કમરમાં દુખાવાની સમસ્યા રહે છે. 40 વર્ષની ઉંમરની મહિલાઓ એસ્ટ્રોજનની ઉણપના કારણે પ્રી-મેનોપોઝ સમયગાળાનો અનુભવ કરે છે. જેના કારણથી તેમના હાડકા પર અસર કરે છે.

5/6
વધતી ઉંમર એક એવો ફેરફાર છે જે દરેક મનુષ્યમાં જોવા મળે છે. તેવી જ રીતે સ્ત્રીને દર 10 વર્ષે શારીરિક ફેરફારોનો સામનો કરવો પડે છે, જેના પરિણામે તે તેના શરીરને બાળકને જન્મ આપવા સક્ષમ બનાવે છે. જ્યારે સ્ત્રી મેનોપોઝના તબક્કામાં પહોંચે છે, ત્યારે તેને કમરનો દુખાવો થવા લાગે છે.

6/6
કમરદર્દના અનેક કારણો છે. જેમકે માંસપેશીઓ પર વધુ તણાવ, વધુ વજન, ખોટી રીતે બેસવુ, હંમેશા ઉંચી એડીના જુતા કે સેન્ડલ પહેરવા, ખોટી રીતે વધુ વજન ઉઠાવવુ, શરીરમાં લાંબા સમયથી કોઇ બિમારી હોવી.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'ગીતાની ધરતી પર સત્ય અને વિકાસની જીત', હરિયાણા ચૂંટણીમાં જીત બાદ બોલ્યા PM મોદી

'હું હરિયાણાને નમન કરું છું', ચૂંટણી પરિણામો પછી PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા, J&K પર કહી આ વાત 

Jalebi History: કયા દેશની મીઠાઇ છે 'જલેબી', કઇ રીતે ભારતમાં આવી ? જાણો જલેબીનો ઇતિહાસ

460, 521, 603...જમ્મુ-કાશ્મીરની આ બેઠકો પર 1000 મતોથી થઈ હાર-જીત, જુઓ આંકડા 
460, 521, 603...જમ્મુ-કાશ્મીરની આ બેઠકો પર 1000 મતોથી થઈ હાર-જીત, જુઓ આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi on Rahul Gandhi | હરિયાણામાં પ્રચંડ જીત બાદ PM મોદીના રાહુલ ગાંધી પર સીધો પ્રહારHu to Bolish | હું તો બોલીશ | હાર-જીતનું પોસ્ટમોર્ટમPorbandar Video : 20 તોલા સોનાના દાગીના પહેરી અને પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ મહેર સમાજની મહિલાઓ મણિયારો રાસની રમઝટ બોલાવીManiyaro Raas | પોરબંદરમાં મહેર યુવાનોએ મણિયારો રાસની રમઝટ બોલાવી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ગીતાની ધરતી પર સત્ય અને વિકાસની જીત', હરિયાણા ચૂંટણીમાં જીત બાદ બોલ્યા PM મોદી
'ગીતાની ધરતી પર સત્ય અને વિકાસની જીત', હરિયાણા ચૂંટણીમાં જીત બાદ બોલ્યા PM મોદી
'હું હરિયાણાને નમન કરું છું', ચૂંટણી પરિણામો પછી PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા, J&K પર કહી આ વાત 
'હું હરિયાણાને નમન કરું છું', ચૂંટણી પરિણામો પછી PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા, J&K પર કહી આ વાત 
Jalebi History: કયા દેશની મીઠાઇ છે 'જલેબી', કઇ રીતે ભારતમાં આવી ? જાણો જલેબીનો ઇતિહાસ
Jalebi History: કયા દેશની મીઠાઇ છે 'જલેબી', કઇ રીતે ભારતમાં આવી ? જાણો જલેબીનો ઇતિહાસ
460, 521, 603...જમ્મુ-કાશ્મીરની આ બેઠકો પર 1000 મતોથી થઈ હાર-જીત, જુઓ આંકડા 
460, 521, 603...જમ્મુ-કાશ્મીરની આ બેઠકો પર 1000 મતોથી થઈ હાર-જીત, જુઓ આંકડા 
Bank Holiday: આગામી ચાર દિવસ બેન્કોમાં રજા, 10 થી 13 ઓક્ટોબર સુધી કામકાજ રહેશે બંધ, જુઓ પુરેપુરુ લિસ્ટ....

આ બેઠક પર માત્ર 32 મતે થઈ હાર-જીત, પૂર્વ કેંદ્રીય મંત્રીના દિકરાને મળી હાર 

'જલેબી રેડી હૈં ?', હરિયાણામાં એક્ઝિટ પૉલથી વિપરિત ટ્રેન્ડ આવતા ઇન્ટરનેટ 'જલેબી'ના મીમ્સની ભરમાર...

આરઝી હકૂમતે માત્ર પાંચ જ દિવસમાં રાજકોટના જૂનાગઢ હાઉસનો કબજો લીધો, જાણો પછી શું થયું ?

Embed widget