શોધખોળ કરો
Winter Health: શિયાળામાં કેમ વધે છે બેડ કોલેસ્ટ્રોલ, ઘટાડવા કરો આ ઉપાય
આજની આધુનિક અને ઝડપી જીવનશૈલીમાં મોટાભાગના લોકો કોલેસ્ટ્રોલની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. કોલેસ્ટ્રોલમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે, સારા કોલેસ્ટ્રોલ અને ખરાબ કોલેસ્ટ્રોલ.
પ્રતીકાત્મક તસવીર (ગૂગલમાંથી)
1/6

આજની આધુનિક અને ઝડપી જીવનશૈલીમાં મોટાભાગના લોકો કોલેસ્ટ્રોલની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. કોલેસ્ટ્રોલમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે, સારા કોલેસ્ટ્રોલ અને ખરાબ કોલેસ્ટ્રોલ.
2/6

આજની આધુનિક અને ઝડપી જીવનશૈલીમાં મોટાભાગના લોકો કોલેસ્ટ્રોલની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. કોલેસ્ટ્રોલમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે, સારા કોલેસ્ટ્રોલ અને ખરાબ કોલેસ્ટ્રોલ. સારા કોલેસ્ટ્રોલને હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન (HDL) કહેવામાં આવે છે. તે રક્ત પરિભ્રમણ અને પેશીઓની રચનામાં મહત્વપૂર્ણ છે. જ્યારે ખરાબ કોલેસ્ટ્રોલને લો ડેન્સિટી લિપોપ્રોટીન (LDL) કહેવામાં આવે છે. જે હૃદયની ધમનીઓ પર જમા થાય છે. જેના કારણે હૃદય સુધી લોહી પહોંચવામાં મુશ્કેલી થાય છે.
Published at : 07 Dec 2023 03:20 PM (IST)
આગળ જુઓ