શોધખોળ કરો

Health:પિત્ઝા ખાવાના શોખિન છો? તો સાવધાન, જાણો સેવન બાદ શરીર પર થતી ખતરનાક અસર

એસિડિટીનું કારણ પણ બને છે પિત્ઝા- પિઝામાં મોજૂદ સોસ, ચીઝ અને લોટ એસિડિટીનું કારણ પણ બને છે અને જો તમને પહેલાથી જ એસિડિટીની સમસ્યા છે તો પિત્ઝા હાઇપર એસેડિટીની સમસ્યા સર્જી શકે છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
મોટાભાગના લોકો લિજ્જતથી પિત્ઝાને આરોગે છે પરંતુ શું આપ તેના નુકસાનને જાણો છે. તેના સેવનથી સ્વાસ્થ્ય પર વિપરિત અસર થાય છે. પિત્ઝાનો  સ્વાદ વધારવા માટે પનીરનો ઉપયોગ વધારે માત્રામાં કરવામાં આવે છે, જેના કારણે હ્રદયની બીમારીઓ થવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. આ સિવાય જો તમે સ્મૂધ વસ્તુઓ ખાવાના શોખીન છો તો તમારા પર બમણું જોખમ રહે છે.

2/6
તેનાથી બ્લડ પ્રેશર વધે છે-તમને જણાવી દઈએ કે, જો તમે પિત્ઝા ખાવાના ખૂબ જ શોખીન છો, તો તમારે જાણવું જોઈએ કે તમે હાઈપરટેન્શનનો શિકાર બની શકો છો. જો તમે આખું પિઝા ખાઓ છો, તો તમે સોડિયમની માત્રા વધુ હોવાથી આપ હાઇ બીપીની શિકાર થઇ શકો છો.

3/6
પિઝા ખાવાથી પેટની ચરબી વધે છે-આ ખતરો પિત્ઝા ખાવાથી આવે છે, કારણ કે પિઝા  માત્ર મેંદાના લોટથી જ બને છે. જેના કારણે તે ઝડપથી પચતાં  નથી અને  તેમાં ફાઈબર જેવા પોષક તત્વો નથી હોતા. તેનું કાર્ય માત્ર પેટની ચરબી વધારવાનું છે. જેના કારણે ભવિષ્યમાં તમને ઘણું નુકસાન થઈ શકે છે.

4/6
બ્લડ સુગર લેવલ પણ જોખમમાં છે-પિત્ઝા બ્લડ સુગર લેવલને ખૂબ જ ખરાબ રીતે ડિસ્ટર્બ કરે છે.  પીત્ઝા ખાનારા લોકોનું સુગર લેવલ અચાનક વધી જાય છે અને પછી અચાનક ઘટી જાય છે જે ઘાતક સાબિત થઈ શકે છે.

5/6
એસિડિટીનું કારણ પણ બને છે પિત્ઝા- પિઝામાં મોજૂદ સોસ, ચીઝ અને લોટ  એસિડિટીનું કારણ પણ બને છે અને જો તમને પહેલાથી જ એસિડિટીની સમસ્યા છે તો પિત્ઝા હાઇપર એસેડિટીની સમસ્યા સર્જી શકે છે.
એસિડિટીનું કારણ પણ બને છે પિત્ઝા- પિઝામાં મોજૂદ સોસ, ચીઝ અને લોટ એસિડિટીનું કારણ પણ બને છે અને જો તમને પહેલાથી જ એસિડિટીની સમસ્યા છે તો પિત્ઝા હાઇપર એસેડિટીની સમસ્યા સર્જી શકે છે.
6/6
સ્વાદિષ્ટ પિઝાનો સ્વાદ વધારવા માટે તેમાં મોટી માત્રામાં ચીઝનો ઉપયોગ કરવામાં આવે છે, જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને વધારે છે. આવી સ્થિતિમાં પિઝાના સતત સેવનથી હૃદયની બીમારીઓનું જોખમ પણ નોંધપાત્ર રીતે વધી જાય છે. આવી સ્થિતિમાં પિત્ઝાનું સેવન  શક્ય તેટલું ટાળવું જ હિતાવહ છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર

HMPV Virus Cases: દેશમાં વધી રહ્યા છે HMPVના કેસ, જાણો ક્યાં રાજ્યમાં કેટલા નોંધાયા છે કેસ?

'તેરે બાપ કા રૉડ હૈ, સાઇડે દે, ગાડી નહીં આતી ક્યાં...' - અમદાવાદમાં મહિલા પોલીસકર્મીઓને લુખ્ખાઓએ ધમકાવી

HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Saurashtra-Kutch : લ્યો બોલો માત્ર એક જ મહિનામાં થઈ ગઈ 28 કરોડથી વધુની વીજચોરીHun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશAmreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને  પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
HMPV Virus Cases: દેશમાં વધી રહ્યા છે HMPVના કેસ, જાણો ક્યાં રાજ્યમાં કેટલા નોંધાયા છે કેસ?
HMPV Virus Cases: દેશમાં વધી રહ્યા છે HMPVના કેસ, જાણો ક્યાં રાજ્યમાં કેટલા નોંધાયા છે કેસ?
'તેરે બાપ કા રૉડ હૈ, સાઇડે દે, ગાડી નહીં આતી ક્યાં...' - અમદાવાદમાં મહિલા પોલીસકર્મીઓને લુખ્ખાઓએ ધમકાવી
'તેરે બાપ કા રૉડ હૈ, સાઇડે દે, ગાડી નહીં આતી ક્યાં...' - અમદાવાદમાં મહિલા પોલીસકર્મીઓને લુખ્ખાઓએ ધમકાવી
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ

Accident:  અંકલેશ્વર પાસે બાકરોલ બ્રિજ નજીક ટ્રક પાછળ કાર ઘૂસી, એક પરિવારના ત્રણનાં મોત

Los Angeles Wildfire: લોસ એજન્લસના જંગલમાં ભયાનક આગ, 30000 લોકો ઘર છોડી ભાગ્યા

Vitamin D Deficiency: શિયાળામાં આ છ સંકેત બતાવે છે તમારા શરીરમાં છે વિટામીન Dની ઉણપ

Embed widget