શોધખોળ કરો

Soup Benefits: આ વેજિટેબલનું સ્વાદિષ્ટ સૂપ સ્વાસ્થ્ય માટે છે લાજવાબ, બનાવવાની છે સાવ સરળ રેસિપી

Soup Benefits:: દૂધી સૂપ શરીર માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે.વજન ઘટાડવાથી, તે પાચન સુધારી શકે છે.તમે તેને ઘરે જ સરળતાથી તૈયાર કરી શકો છો. આવો જાણીએ તેની રેસિપી

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/5
Soup Benefits:: દૂધી સૂપ શરીર માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે.વજન ઘટાડવાથી, તે પાચન સુધારી શકે છે.તમે તેને ઘરે જ સરળતાથી તૈયાર કરી શકો છો. આવો જાણીએ તેની રેસિપી
Soup Benefits:: દૂધી સૂપ શરીર માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે.વજન ઘટાડવાથી, તે પાચન સુધારી શકે છે.તમે તેને ઘરે જ સરળતાથી તૈયાર કરી શકો છો. આવો જાણીએ તેની રેસિપી
2/5
દૂધી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે વજન ઘટાડવાથી પાચનમાં સુધારો કરી શકે છે. તમે તેની અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. પરંતુ જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો દૂધીમાંથી બનાવેલ સૂપ ખાઓ. દૂધીનું  સૂપ વજન ઘટાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે. આ સાથે ક્રેવિંગને પણ શાંત કરી શકો છો. આપ  સાંજના નાસ્તા માટે અથવા ભૂખ ઓછી કરવા માટે બોટલ ગૉર્ડ સૂપ તૈયાર કરી શકો છો. આ સૂપ તૈયાર કરવું ખૂબ જ સરળ છે. આવો જાણીએ કેવી રીતે બનાવશો આ સૂપ

3/5
દૂધીનું સૂપ આ રીતે કરો તૈયાર -આવશ્યક સામગ્રી તૈયાર કરી લો.જેના માટે દૂધી -  250 ગ્રામ,દેશી ઘી - 1/2 ચમચી,જીરું - 1/4 ચમચી,સ્વાદનુસાર નમક,મરી  અને લાલ મરચું - સ્વાદ મુજબ,

4/5
બનાવવાની રીત-દૂધીનું  સૂપ તૈયાર કરવા માટે, પહેલા દૂધીની છાલ ઉતારી લો.આ પછી તેને નાના-નાના ટુકડા કરી કુકરમાં  1 ગ્લાસ પાણી ઉમેરો અને 2 સીટી વાગે ત્યાં સુધી પકાવો. આ પછી જ્યારે દૂધી  સારી રીતે બાફી જાય  ત્યારે તેને એક બાઉલમાં કાઢી લો અને બ્લેન્ડ કરી દો બાદ ધીનો વધાર કરીને વઘારી લો, હવે તેમાં  મીઠું અને કાળા મરીનો પાવડર ઉમેરીને સર્વ કરો.

5/5
દૂધીના સૂપના ફાયદા- દૂધીના સૂપ પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે,પાચન સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમે દૂધીનું સૂપ પી શકો છો,દૂધીનું  સૂપ કબજિયાતની સમસ્યાને દૂર કરી શકે છે,દૂધીનું સૂપ આંખના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે,દૂધીના  સૂપમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે,આ સૂપ બાળકો માટે પણ આરોગ્યપ્રદ છે. આનાથી તેઓ સારી રીતે વિકાસ કરી શકે છે,વધતી ઉંમરના બાળકોને દૂધીનું સૂપ આપી શકાય છે,શરીરમાં હોર્મોન્સને સંતુલિત કરવા માટે  દૂધીનું સૂપ  ઉત્તમ છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત

Embed widget