શોધખોળ કરો
Covishield: કોરોનામાં તમે કઈ વેક્સિન લીધી હતી, ઘરે બેઠા આ રીતે આસાનીથી કરો ચેક
Covishield Vaccine: કોવિશિલ્ડને લઈને એક મોટો ખુલાસો થયો છે, આ વાતનો ખુલાસો ખુદ કંપનીએ કર્યો છે જેણે આ વેક્સીન તૈયાર કરી હતી. એવું કહેવામાં આવ્યું છે કે રસી લેવાની આડઅસરો છે.
ખતરનાક કોરોના વાયરસ સામે રક્ષણ આપવા માટે, ભારતમાં કરોડો લોકોએ રસી લગાવી હતી, જેમાંથી મોટાભાગના લોકોએ કોવિશિલ્ડ લીધી હતી.
1/7

હવે કોવિશિલ્ડની મેન્યુફેક્ચરિંગ કંપની AstraZeneca દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે રસીની આડઅસર થઈ શકે છે. જેમાં લોહી ગંઠાઈ જવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.
2/7

કોવિશિલ્ડના આ ખુલાસા પછી લોકોના મનમાં વેક્સિનને લઈને ગભરાટ શરૂ થઈ ગયો છે અને તેને હાર્ટ એટેકના વધતા કેસ સાથે સીધો સંબંધ જોવા મળી રહ્યો છે.
Published at : 30 Apr 2024 04:30 PM (IST)
આગળ જુઓ





















