શોધખોળ કરો
Weight loss: સખત મહેનત બાદ નથી ઉતરતું વજન, આ 5 કામને રૂટીન લાઇફમાં કરો સામેલ, મળશે રિઝલ્ટ
અનિયમિત આહાર અને જીવનશૈલીના કારણે મેદસ્વતી હાલ સામાન્ય સમસ્યા બની ગઇ છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

અનિયમિત આહાર અને જીવનશૈલીના કારણે મેદસ્વતી હાલ સામાન્ય સમસ્યા બની ગઇ છે. મોટાભાગના લોકો ફિટ એન્ડ ફાઇન દેખાવવા માટે જિમમાં પરસેવો પાડે છે અને સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરે છે. જો કે તેમ છતાં પણ ધાર્યું પરિણામ નથી મળતું. જેના કારણે નિરાશા છવાઇ જાય છે. જો કે આ ટિપ્સને રૂટીનમાં સામેલ કરીને આપ વજન ઉતારી શકો છો.
2/6

સવારે ખાલી પેટ ચા-કોફી નહિ, ડિટોક્સ ડ્રિન્ક પીવાની આદત આપને વેઇટ લોસમાં મદદ કરશે, જો આપ વેઇટ લોસની જર્ની પર છો તો હાઇડ્રેઇટ રહેવું પહેલી શરત છે. આ માટે દિવસ દરમિયાન 10થી12 ગ્લાસ પાણી પીવો
Published at : 14 Oct 2023 08:47 AM (IST)
આગળ જુઓ





















