શોધખોળ કરો

Home Remedies : મુલાયમ અને ખૂબસૂરત હાથો માટે અપનાવો આ કારગર ઘરેલુ ઉપાય

હાથની સુંદરતા વધારવાની ટિપ્સ

1/5
Home Remedies :હાથની યોગ્ય સારસંભાળ ન રાખવાથી સ્કિન ડલ અને ડ્રાય થઇ જાય છે અને ઉંમર પહેલા જ તેમાં કરચલી  પડી જાય છે. હાથને ત્વચાને મુલાયમ બનાવવા માટે આપ આ ઘરેલુ નુસખાને ઉપયોગ કરી શકો છે, જે ખૂબ જ કારગર છે.

2/5
ટેનિંગ: જો હાથ પર ટેનિગ હોય તો લીંબુ ટેનિગને દૂર કરે છે, એક બાઉલમાં ગરમ પાણી લો અને તેમાં અડધા લીંબુનો રસ નીચોવી દો. લીંબુની છાલથી 10-10 મિનિટ બંને હાથમાં સ્ક્રબ કરો. રોમ છિદ્રો ખૂલશે અને ટેનિંગ દૂર થશે સોફ્ટ સોપ કે વોશ વોશ હેન્ડ વોશ કરો અને ત્યારબાદ મોશ્ચરાઇઝર લગાવી દો.

3/5
ડ્રાઇનેસ: જો હાથની સ્કિન ડલ અને ડ્રાય હોય તો ગુલાબજળનો પ્રયોગ કરો. એક મોટા બાઉલમાં પાણી ગરમ કરો. 2 ગુલાબ અને અસેંશિયલ ઓઇલની આવશ્યકતા રહેશે. બાઉલમાં અસેંશિયલ ઓઇલમાં 2-3 બુંદ ઉમેરો. ગુલાબની પાંખડી પણ પાણીમાં નાખો. આ પાણીમાં 10થી12 મિનિટ હાથ ડૂબાડી રાખો. હેન્ડ વોશ કર્યાં બાદ હાથ પર મોશ્ચરાઇઝર લગાવો પણ ધ્યાન રાખો કે હાર્ડ સાબુના બદલે ફેશવોશ અથવા તો સોફ્ટ સાબુનો જ ઉપયોગ કરો.

4/5
પિંગમેટેશન: સૂકી ત્વતા  અને પિંગમેટશનમાં દૂધનો પ્રયોગ કારગર છે. એક બાઉલમાં હુંફાળું દૂધ લો, પછી 10-12 મિનિટ હાથને તેમાં ડૂબાડી રાખો અને દૂધથી માલિશ કરો. આ ટિપ્સ હાથને મુલાયલ કરવામાં મદદ કરશે.

5/5
જો આપના હાથ વધુ ડલ અને ડ્રાઇ હોય તો આપને એપ્સમ સોલ્ટ અને ઓલિવ ઓઇલની જરૂર પડશે. એક બાઉલમાં થોડું ગરમ પાણી કરો અને તેમાં 12 કપ સોલ્ટ ઉમેરો, તેમાં ઓલિવ ઓઇલની 2-3 બુંદ ઉમેરો, આ બાઉલમાં 10-12 મિનિટ હાથ ડુબાડીને રાખો અને  ત્યારબાદ ક્રિમથી મોશ્ચારાઇઝ કરી લો.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો

Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત

Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી

Credit Card Bill Payment: ક્રિડિટ કાર્ડ યુઝ કરો છો તો સાવધાન, આ એક ભૂલ કરશો તો હવે  ચૂકવવી પડશે વધુ રકમ

ABP Premium

વિડિઓઝ

Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં બેકાબૂ કારે કચેડ્યા લોકોને, 80 લોકો ઈજાગ્રસ્ત; 2ના મોતMorbi Crime:રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતો એક શખ્સ ઝડપાયો, જુઓ વીડિયોમાંHun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી
Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી
Credit Card Bill Payment: ક્રિડિટ કાર્ડ યુઝ કરો છો તો સાવધાન, આ એક ભૂલ કરશો તો હવે  ચૂકવવી પડશે વધુ રકમ
Credit Card Bill Payment: ક્રિડિટ કાર્ડ યુઝ કરો છો તો સાવધાન, આ એક ભૂલ કરશો તો હવે ચૂકવવી પડશે વધુ રકમ
Year Ender 2024: એથ્લેટિક્સ માટે શાનદાર રહ્યું વર્ષ 2024, પરંતુ નીરજ ચોપરા ચૂકી ગયો ઓલિમ્પિક ગોલ્ડ

Health Tips: જો શરીરમાં આ લક્ષણો દેખાય તો હોઈ શકે છે ફેફસાનું કેન્સર

Accident: ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રકે બાઇક સવારને અડફેટે લેતા 2નાં કરૂણ મૃત્યુ

lifestyle: તમે નોનવેજ ખાધા વિના પણ મેળવી શકો છો પુષ્કળ પ્રોટીન, આજે જ આહારમાં સામેલ કરો આ ફૂડ

Embed widget