ખોરાક અને જીવનશૈલીમાં બદલાવને કારણે એસિડિટીની સમસ્યા થવી સામાન્ય બાબત છે. જો તમે એસિડિટીની સમસ્યાથી પરેશાન છો, તો આ સમસ્યાને ઓછી કરવા માટે તમે ઘરેલું ઉપચારનો સહારો લઈ શકો છો. ચાલો જાણીએ કેટલાક અસરકારક ઘરેલું ઉપચાર વિશે. (Photo - Freepik)
2/8
જો તમને હંમેશા એસિડિટીની સમસ્યા રહેતી હોય તો રોજ સવારે 1 આમળાનું સેવન કરો. તેનાથી એસિડિટીની સમસ્યા દૂર થશે. (Photo - Freepik)