શોધખોળ કરો
Diarrhea Diet: ડાયરિયાની પરેશાનીમાં ડાયટમાં સામેલ કરો આ ફૂડ તરત જ મળશે રાહત
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/01/0f29b8b5e75a23c34d99d477fc4c08ab_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Diarrhea DIET
1/7
![ગરમીમાં ડાયરિયાના સમસ્યા વધુ જોવા મળે છે, પેટમાં ગરબડ કે ડાયરિયાની સમસ્યામાં રાહત મળેવવા માટે ડાયટમાં થોડો ફેરફાર કરીને રાહત મેળવી શકાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/01/f3ccdd27d2000e3f9255a7e3e2c48800de55d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગરમીમાં ડાયરિયાના સમસ્યા વધુ જોવા મળે છે, પેટમાં ગરબડ કે ડાયરિયાની સમસ્યામાં રાહત મળેવવા માટે ડાયટમાં થોડો ફેરફાર કરીને રાહત મેળવી શકાય છે.
2/7
![ડાયરિયાની સમસ્યામાં બ્રેડ ખાઇ શકો છો. બ્રેડથી મળ ટાઇટ થાય છે અને આ સ્થિતિમાં ડાયરિયાની સમસ્યાથી રાહત મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/01/156005c5baf40ff51a327f1c34f2975b97a4c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ડાયરિયાની સમસ્યામાં બ્રેડ ખાઇ શકો છો. બ્રેડથી મળ ટાઇટ થાય છે અને આ સ્થિતિમાં ડાયરિયાની સમસ્યાથી રાહત મળે છે.
3/7
![ઓટમીલ અને દલિયા પણ ડાયરિયાના દર્દી માટે ફાયદાકારક સાબિત થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/01/032b2cc936860b03048302d991c3498f43385.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઓટમીલ અને દલિયા પણ ડાયરિયાના દર્દી માટે ફાયદાકારક સાબિત થાય છે.
4/7
![કેળા પોટેશિયમથી ભરપૂર હોય છે,. ડાયરિયાની સમસ્યામાં પાકેલા કેળાનું સેવન ખૂબ જ પ્રભાવી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/01/799bad5a3b514f096e69bbc4a7896cd965370.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેળા પોટેશિયમથી ભરપૂર હોય છે,. ડાયરિયાની સમસ્યામાં પાકેલા કેળાનું સેવન ખૂબ જ પ્રભાવી રહે છે.
5/7
![ડાયરિયાની સમસ્યામાં ખીચડી અને ભાત તેમજ ખીચડી અને દહીં ખાવાની સલાહ અપાવમાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/01/18e2999891374a475d0687ca9f989d8353216.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ડાયરિયાની સમસ્યામાં ખીચડી અને ભાત તેમજ ખીચડી અને દહીં ખાવાની સલાહ અપાવમાં આવે છે.
6/7
![કોર્ન ફ્લેકસમાં ફાઇબર હોય છે. જે ડાયરિયાની પરેશાનીને ઓછું કરવામાં ખૂબ જ અસરકારક છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/01/d0096ec6c83575373e3a21d129ff8fefd1840.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોર્ન ફ્લેકસમાં ફાઇબર હોય છે. જે ડાયરિયાની પરેશાનીને ઓછું કરવામાં ખૂબ જ અસરકારક છે.
7/7
![ડાયરિયાના દર્દીને પેટને ઠંડુ રાખવા અને પાચનમાં સુધાર કરવા માટે દહીં લેવાની સલાહ અપાઇ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/01/467ee1174284ff0c2b569e8efba214452dac5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ડાયરિયાના દર્દીને પેટને ઠંડુ રાખવા અને પાચનમાં સુધાર કરવા માટે દહીં લેવાની સલાહ અપાઇ છે.
Published at : 01 May 2022 01:08 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)