શોધખોળ કરો

Alum Benefits: ફટકડીનો અનેક રીતે ઉપયોગ એક નહિ આ સાત સમસ્યામાં છે રામબાણ ઇલાજ

પ્રતીકાત્મક તસવીર

1/6
ફટકડીના ફાયદા એક નહિ અનેક છે. મોટેભાગે તેનો ઉપયોગ ચહેરાના મસાજ માટે થાય છે અથવા જ્યારે શરીરમાં કોઇ નાની ઇજા પહોંચી હોય કાપો થઇ ગયો હોય ત્યારે પણ તેનો ઉપયોગ થાય છે. લોકો પાણીને શુદ્ધ કરવા માટે ફટકડીનો ઉપયોગ થાય છે.

2/6
દાંતના દુખાવામાં પણ ફટકડીનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જો દાંતમાં દુખાવો થતો હોય તો ફટકડીને પીસીને તેમાં કાળા મરીનો પાઉડર નાખી દાંત પર લગાવો, તેનાથી દાંતના દુખાવામાં આરામ મળશે. તે પેઢાના દુખાવામાં પણ ફાયદાકારક છે.

3/6
જો કોઈ વ્યક્તિ અસ્થમાથી પીડિત હોય અને વારંવાર ઉધરસ થતી હોય તો ફટકડીને પીસીને તેમાં મધ ઉમેરો. ફટકડીને મધમાં મેળવીને ચાટવાથી ઉધરસ બંધ થાય છે. તેનાથી દર્દીને રાહત મળશે.

4/6
આપની એડીમાં ક્રેક પડી રહી છે તો ફટકડી તમને ઘણી રાહત આપશે. એક ખાલી કપમાં ફટકડીને એટલી ગરમ કરો કે તે પીગળીને ફીણ બની જાય છે, પછી જ્યારે તે ઠંડુ થઈ જાય ત્યારે તે ફીણને ક્રેકમાં ભરી દો  તરત જ રાહત મળશે.

5/6
જો તમે તમારા ચહેરા પર ખીલથી પરેશાન છો, તો ફટકડીનું પાણી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ફટકડીને પાણીમાં પલાળીને પિમ્પલ્સ પર લગાવવાથી ફાયદો થશે.

6/6
ઘણીવાર તમે જોયું હશે કે નાઈ શેવ કર્યા પછી ચહેરા પર ફટકડી લગાવે છે. આમ કરવાથી ચહેરા પરના કટમાંથી નીકળતું લોહી બંધ થઈ જાય છે. ફટકડી રક્તસ્રાવ રોકવામાં ખૂબ જ મદદરૂપ છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

Embed widget