શોધખોળ કરો
Home tips: ઘરમાં ગરોળી મચાવે છે આતંક? ભગાડવાના આ છે ઘરેલુ કારગર ઉપાય
અનેક ઉપાય કરવા જતાં પણ ગરોળી ઘર કે ઘરની આસપાસ દીવાલ પર ફરતી રહે છે? તો તેને દૂર કરવાના કેટલાક ઘરેલુ સરળ કારગર ઉપાય છે.
![અનેક ઉપાય કરવા જતાં પણ ગરોળી ઘર કે ઘરની આસપાસ દીવાલ પર ફરતી રહે છે? તો તેને દૂર કરવાના કેટલાક ઘરેલુ સરળ કારગર ઉપાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/08/84fdb8f4dc6d8dbe56a782550d358d15166521550023881_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગરોળી ભગાડવાની રીત
1/8
![અનેક ઉપાય કરવા જતાં પણ ગરોળી ઘર કે ઘરની આસપાસ દીવાલ પર ફરતી રહે છે? તો તેને દૂર કરવાના કેટલાક ઘરેલુ સરળ કારગર ઉપાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/08/ad7ffe963687c817362beb2b4764e2773c890.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનેક ઉપાય કરવા જતાં પણ ગરોળી ઘર કે ઘરની આસપાસ દીવાલ પર ફરતી રહે છે? તો તેને દૂર કરવાના કેટલાક ઘરેલુ સરળ કારગર ઉપાય છે.
2/8
![ડેટોલનું સ્પ્રે પણ કારગર છે. ડેટોલનું સ્પ્રે કરવાથી એ એરિયાની આસપાસ ગરોળી ફરકશે પણ નહી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/08/799bad5a3b514f096e69bbc4a7896cd94861e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ડેટોલનું સ્પ્રે પણ કારગર છે. ડેટોલનું સ્પ્રે કરવાથી એ એરિયાની આસપાસ ગરોળી ફરકશે પણ નહી.
3/8
![ગરોળીથી છુટકારો મેળવવા માટે નેપ્થાલિનની ગોળીઓ ખૂબ જ ઉપયોગી છે. જ્યાં ગરોળી સૌથી વધુ આવે છે, ત્યાં આ ગોળીઓ રાખો. ખરેખર, તેની ગંધ ગરોળીને ગમતી નથી અને તે તેનાથી દૂર ભાગે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/08/156005c5baf40ff51a327f1c34f2975bd09d3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગરોળીથી છુટકારો મેળવવા માટે નેપ્થાલિનની ગોળીઓ ખૂબ જ ઉપયોગી છે. જ્યાં ગરોળી સૌથી વધુ આવે છે, ત્યાં આ ગોળીઓ રાખો. ખરેખર, તેની ગંધ ગરોળીને ગમતી નથી અને તે તેનાથી દૂર ભાગે છે.
4/8
![ગરોળીને ગરમી ગમે છે. તેથી, તે મોટે ભાગે ગરમ જગ્યાએ જોવા મળે છે. તેના શરીરને ઠંડા પાણીનો છંટકાવ કરવાથી તે ભાગી જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/08/d0096ec6c83575373e3a21d129ff8fef32496.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગરોળીને ગરમી ગમે છે. તેથી, તે મોટે ભાગે ગરમ જગ્યાએ જોવા મળે છે. તેના શરીરને ઠંડા પાણીનો છંટકાવ કરવાથી તે ભાગી જાય છે.
5/8
![ગરોળીથી છુટકારો મેળવવા માટે કોફી બોલ પણ એક સારો ઉપાય છે. કોફી બોલ્સ બનાવીને . આ બોલ્સને તમે ઘરના દરેક ખૂણામાં રાખીને ગરોળીથી છૂટકારો મેળવી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/08/18e2999891374a475d0687ca9f989d83e5976.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગરોળીથી છુટકારો મેળવવા માટે કોફી બોલ પણ એક સારો ઉપાય છે. કોફી બોલ્સ બનાવીને . આ બોલ્સને તમે ઘરના દરેક ખૂણામાં રાખીને ગરોળીથી છૂટકારો મેળવી શકો છો.
6/8
![ડુંગળીનો રસ કાઢીને બોટલમાં ભરી લો. જ્યારે પણ તમે દિવાલો, ખૂણામાં ગરોળી જુઓ તો તરત જ તેને સ્પ્રે બોટલ વડે સ્પ્રે કરો. ગરોળી ભાગી જશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/08/032b2cc936860b03048302d991c3498f54393.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ડુંગળીનો રસ કાઢીને બોટલમાં ભરી લો. જ્યારે પણ તમે દિવાલો, ખૂણામાં ગરોળી જુઓ તો તરત જ તેને સ્પ્રે બોટલ વડે સ્પ્રે કરો. ગરોળી ભાગી જશે
7/8
![મોરપિચ્છથી પણ ગરોળી દૂર રહે છે. તો બારી કે ગેલેરીના કોર્નરમાં આપ મોરપિચ્છને રાખી શકો છો. જે સુંદર દેખાય છે અને તેનાથી ગરોળી પણ દૂર ભાગે છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/08/f3ccdd27d2000e3f9255a7e3e2c488005ef50.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મોરપિચ્છથી પણ ગરોળી દૂર રહે છે. તો બારી કે ગેલેરીના કોર્નરમાં આપ મોરપિચ્છને રાખી શકો છો. જે સુંદર દેખાય છે અને તેનાથી ગરોળી પણ દૂર ભાગે છે
8/8
![કદાચ તમને ખબર નહીં હોય, પરંતુ જો કાળા મરીનો ઉપયોગ સ્પ્રે તરીકે કરવામાં આવે તો ગરોળી ભાગી જાય છે. આ માટે કાળા મરીના પાવડરમાં પાણી મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ભરી દો. પેપર સ્પ્રે ગરોળીના શરીરમાં બળતરા પેદા કરે છે અને તે ભાગી જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/08/89e2c79a86bae02262f54590178c18e06af07.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કદાચ તમને ખબર નહીં હોય, પરંતુ જો કાળા મરીનો ઉપયોગ સ્પ્રે તરીકે કરવામાં આવે તો ગરોળી ભાગી જાય છે. આ માટે કાળા મરીના પાવડરમાં પાણી મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ભરી દો. પેપર સ્પ્રે ગરોળીના શરીરમાં બળતરા પેદા કરે છે અને તે ભાગી જાય છે.
Published at : 08 Oct 2022 01:22 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આરોગ્ય
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)