શોધખોળ કરો
Summer Drink: ગરમીમાં શેરડીનું જ્યુસ છે અતિગુણકારી, સેવનથી થાય છે આ અદભૂત ફાયદા
ગરમીમાં લોકો સામાન્ય રીતે ગરમીથી બચવા માટે ઠંડા પીણાનું સેવન કરે છે. શેરડીનું જ્યુસ તેમાં ખાસ છે.
![ગરમીમાં લોકો સામાન્ય રીતે ગરમીથી બચવા માટે ઠંડા પીણાનું સેવન કરે છે. શેરડીનું જ્યુસ તેમાં ખાસ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/24/e3262158dc8fa725e7deb4e71aa323fd167964698535681_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હેલ્થ ટિપ્સ
1/6
![ગરમીમાં લોકો સામાન્ય રીતે ગરમીથી બચવા માટે ઠંડા પીણાનું સેવન કરે છે. શેરડીનું જ્યુસ તેમાં ખાસ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/24/a4a2c22c85451e94294fac2ec87c48c220fe5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગરમીમાં લોકો સામાન્ય રીતે ગરમીથી બચવા માટે ઠંડા પીણાનું સેવન કરે છે. શેરડીનું જ્યુસ તેમાં ખાસ છે.
2/6
![ગરમીમાં શેરડીનું જ્યુસ પીવાના અનેક ફાયદા થાય છે. ડિહાઇડ્રેશનથી બચાવવાની સાથે અનેક ફાયદા થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/24/c720b2acad0f5757d56f90d11829139c9d31b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગરમીમાં શેરડીનું જ્યુસ પીવાના અનેક ફાયદા થાય છે. ડિહાઇડ્રેશનથી બચાવવાની સાથે અનેક ફાયદા થાય છે.
3/6
![હેપાટોપ્રોટેક્વિ અને એન્ટીઓક્સિડન્ટ ગુણ ઇમ્યુનિટિને મજબૂત બનાવવાનું કામ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/24/fe5df232cafa4c4e0f1a0294418e5660d38f9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હેપાટોપ્રોટેક્વિ અને એન્ટીઓક્સિડન્ટ ગુણ ઇમ્યુનિટિને મજબૂત બનાવવાનું કામ કરે છે.
4/6
![શેરડીનું જ્યુસ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. જે લિવરને ડ઼િટોક્સીફાઇ કરવામાં સહાયક છે.જે સ્કિન માટે પણ ખૂબ જ ગુણકારી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/24/d41f41fa8c19d710efdc9ffc525d95bcff6d5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શેરડીનું જ્યુસ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. જે લિવરને ડ઼િટોક્સીફાઇ કરવામાં સહાયક છે.જે સ્કિન માટે પણ ખૂબ જ ગુણકારી છે.
5/6
![શેરડીના જ્યુસમાં કાર્બોહાઇડ્રેઇટ છે. જે આપને ઉર્જાવાન રાખે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/24/8e1d9b7c546278946c8221ae4f3cf7a1e86d1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શેરડીના જ્યુસમાં કાર્બોહાઇડ્રેઇટ છે. જે આપને ઉર્જાવાન રાખે છે.
6/6
![શેરડીના રસથી ફ્રી રેડિકલ્સની અસર ઓછી થાય છે. તે ખતરનાક યુવી કિરણોથી પણ બચાવે છે. જ્યુસ પીવાથી પ્રોસ્ટેટ અને બ્રેસ્ટ કેન્સરની શક્યતા ખૂબ જ ઓછી થઇ જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/24/f3ccdd27d2000e3f9255a7e3e2c488005fddd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શેરડીના રસથી ફ્રી રેડિકલ્સની અસર ઓછી થાય છે. તે ખતરનાક યુવી કિરણોથી પણ બચાવે છે. જ્યુસ પીવાથી પ્રોસ્ટેટ અને બ્રેસ્ટ કેન્સરની શક્યતા ખૂબ જ ઓછી થઇ જાય છે.
Published at : 24 Mar 2023 02:07 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)