શોધખોળ કરો

Budget Travel India: ભારતની આ 6 જગ્યાઓ દરેક ટ્રાવેલરના લિસ્ટમાં હોવી જ જોઈએ

Budget Travel India: 2026માં, વધતા ખર્ચ અને ભીડ વચ્ચે પણ ભારતની કેટલીક જગ્યાઓ છે, જ્યાં ઓછા બજેટમાં નેચર, સંસ્કૃતિ અને શાંતિ સાથે ભરપૂર અનુભવ મેળવી શકાય.

પ્રતિકાત્મક તસવીર

1/6
અરુણાચલ પ્રદેશમાં આવેલી ઝીરો વેલી એક અત્યંત શાંત અને સુંદર સ્થળ છે. અહીં લીલા ખેતરો, ઘન જંગલો અને અનોખી સ્થાનિક સંસ્કૃતિ જોવા મળે છે. ઝીરો વેલી તેની સાદગી અને કુદરતી સૌંદર્ય માટે જાણીતી છે.

2/6
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ હોવા છતાં હમ્પી આજે પણ એક બજેટ ફ્રેન્ડલી સ્થળ છે. અહીં સસ્તા ગેસ્ટહાઉસ, સસ્તા ભાડે બાઈક અને લોકલ નાસ્તા સરળતાથી મળી જાય છે. પ્રાચીન ખંડેરો વચ્ચે ફરવું, નદી કિનારે શાંતિથી ચાલવું અને ભવ્ય મંદિરોના દર્શન કરવું આ બધો અનુભવ આનંદ આપે છે.

3/6
દુનિયાનો સૌથી મોટો નદી દ્વીપ માજુલી તેની શાંતિ અને સાદગી માટે પ્રસિદ્ધ છે. સરળ ગ્રામ્ય જીવન અને સમૃદ્ધ લોકસંસ્કૃતિ પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે. માજુલીમાં મુખ્યત્વે હોમસ્ટેમાં રહેવાની સુવિધા ઉપલબ્ધ છે, જ્યાં ઘરનું બનાવેલું સ્વાદિષ્ટ ભોજન પણ મળે છે.

4/6
તુંગનાથ ટ્રેકનું બેઝ હોવા છતાં ચોપતા અન્ય હિલ સ્ટેશનોની તુલનામાં સસ્તું પ્રવાસ સ્થળ છે. ગ્રીનરી મેદાનો અને પહાડોના મનમોહક દૃશ્યો ઓછા ખર્ચમાં અદ્ભુત અને યાદગાર અનુભવ આપે છે.

5/6
વર્કલાનો બીચ ડેસ્ટિનેશન માટે એક બજેટ-ફ્રેન્ડલી વિકલ્પ માનવામાં આવે છે. અહીં સરળતાથી બજેટ ગેસ્ટહાઉસ, યોગા સ્ટે અને લોકલ કેફે મળી જાય છે. સૂર્યાસ્તનો આનંદ લેવો અને બીચ પર ફરવું આ બધો અનુભવ બિલકુલ મફત જેવા મળે છે.

6/6
બુન્દી રાજસ્થાનનું નાનું અને શાંત શહેર છે. અહીંના નીલા ઘરો અને પ્રાચીન કિલ્લાના મનોહર દૃશ્યો પગપાળા જોઈ શકાય છે. રહેવું અને ભોજન લેવું અહીં ખૂબ સસ્તુ છે, અને ઓછી ભીડના કારણે સાચો રાજસ્થાની માહોલનો આનંદ સરળતાથી અનુભવાઈ શકે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે?  આ હોમ ટિપ્સથી કરો દૂર

સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ

foods for long life:  લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

Embed widget