કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ અનિવાર્ય છે. દૂધમાં હળદર મિક્સ
2/6
કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે જો પરિવારની રક્ષા કરવી હશે. તો ઇમ્યુનિટી વઘારવી જરૂરી છે. દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. દૂધને હળદર સાથે પીવાથી સંક્રમણથી રક્ષણ મેળવી શકાય છે.
3/6
ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે ખજૂરની સાથે દૂધ પીવો, ખજૂર એન્ટી વાયરલ છે. તેમજ વિટીમીનથી ભરપૂર છે. તેમાં આયરન પણ ભરપૂર માત્રામાં છે. ખજૂરને દૂધમાં ઉકાળીને પીવું જોઇએ.
4/6
આદુ અથવા સૂંઠવાળું દૂધ પીવાથી પણ ઇમ્યુનિટી વધવાની સાથે કફજન્ય રોગોમાં રક્ષણ મળે છે. તેમાં આયરન, કેલ્શિયમથી ભરપૂર છે. કોરોના એક કફજન્ય રોગ છે. તેમાં સૂઠ અને હળદરવાળું દૂધ સંક્રમણથી બચાવે છે.
5/6
ચિયા, સુરજમુખી અને કદુના અળસીના બીજ સાથે પીવો.તે વાયરલ ઇન્ફેકશન સાથે બચાવ કરવાની સાથે શરદી, ઉધરસ જેવી કફજન્ય બીમારીથી રા દૂર રાખે છે.
6/6
હળદર એન્ટી બેકટરિયલ અને એન્ટીફ્લેમેટ્રી, એન્ટી કેન્સર ગુણ ધરાવે છે. દૂધ સાથે લેવાથી ઇમ્યુનિટીમાં વધારો થાય છે.