શોધખોળ કરો

ચોમાસામાં આ સ્થળોનું ખીલી ઉઠે છે સૌદર્ય, મોનસૂન ટૂર માટે આ 6 બેસ્ટ છે ટૂરિસ્ટ પોઇન્ટ

શું તમે પણ તમારા પરિવાર અને મિત્રો સાથે ચોમાસાની મજા પ્રકૃતિના સાનિધ્યમાં માણવા માંગો છો, તો તમે વરસાદમાં ભારતના આ 6 સ્થળોની મુલાકાત લઈ શકો છો.

મોનસૂન બેસ્ટ ડેસ્ટિનેશન પ્લેસ

1/7
શું તમે પણ તમારા પરિવાર અને મિત્રો સાથે ચોમાસાની મજા પ્રકૃતિના સાનિધ્યમાં  માણવા માંગો છો, તો તમે વરસાદમાં ભારતના આ 6 સ્થળોની મુલાકાત લઈ શકો છો.
શું તમે પણ તમારા પરિવાર અને મિત્રો સાથે ચોમાસાની મજા પ્રકૃતિના સાનિધ્યમાં માણવા માંગો છો, તો તમે વરસાદમાં ભારતના આ 6 સ્થળોની મુલાકાત લઈ શકો છો.
2/7
લોનાવાલા અને ખંડાલા, મહારાષ્ટ્ર: સહ્યાદ્રી પર્વત પર સ્થિત લોનાવાલા અને ખંડાલા મુંબઈ અને પુણે નજીકના પ્રખ્યાત હિલ સ્ટેશન છે. લીલીછમ ટેકરીઓ અને ધોધ સાથે ચોમાસામાં આ સ્થળ વધુ સુંદર લાગે છે. પ્રાકૃતિક સૌંદર્ય અને આહલાદક હવામાન તેને પરફેક્ટ મોનસૂન પ્લેસ બનાવે છે.

3/7
શિલોંગ, મેઘાલયઃ મેઘાલયની રાજધાની શિલોંગમાં ચોમાસા દરમિયાન ઘણો વરસાદ પડે છે, જેના કારણે અહીંની લીલાછમ  પહાડો અને ધોધ જોવાલાયક બની જાય છે.

4/7
વેલી ઑફ ફ્લાવર્સ, ઉત્તરાખંડ: વેલી ઑફ ફ્લાવર્સ એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે જ્યાં આલ્પાઇન ફૂલો જોવા મળે છે. જ્યાં ચોમાસામાં સૌદર્ય સંપૂર્ણ ખીલી ઉઠે છે.  ચોમાસું અહીં જવા માટેનો  શ્રેષ્ઠ સમય છે.

5/7
અલેપ્પી, કેરળ: તેના બેકવોટર માટે જાણીતું, અલેપ્પી ચોમાસામાં હાઉસબોટ ક્રૂઝ માટે શ્રેષ્ઠ સ્થળો પૈકીનું એક છે. અહીંના બેકવોટર વરસાદથી સંપૂર્ણપણે ભરાઈ જાય છે અને આસપાસના પર્વતો વધુ  હરિયાળી અને  લીલાછમ બની જાય છે.

6/7
ઉદયપુર  પણ મોનસૂન માટેનું સુંદર પ્લેસ છે. અહીં  ભવ્ય મહેલો,  તળાવો અને લીલાછમ બગીચાઓ માટે જાણીતું છે. જૂન-જુલાઈમાં, આ સ્થાન ગરમીથી રાહત આપે છે અને વરસાદ શહેરને વધુ રોમેન્ટિક બનાવે છે.

7/7
કુર્ગ, કર્ણાટક: કુર્ગ, જેને કોડાગુ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે કર્ણાટકનું એક પ્રખ્યાત હિલ સ્ટેશન છે. ચોમાસા દરમિયાન, ધુમ્મસથી ઢંકાયેલી ટેકરીઓ, વહેતી નદીઓ અને ધોધ અતિ મનોહર લાગે છે. ટ્રેકિંગ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આ એક ઉત્તમ સ્થળ છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

Embed widget