શોધખોળ કરો
મેડિટેરેનિયન ડાયટ શું છે? કેવી રીતે વજન ઘટાડવામાં કરે છે મદદ
મેડિટેરેનિયમ ડાયટ ઘણી રીતે ફાયદાકારક માનવામાં આવે છે. યુએસ ન્યૂઝ અને વર્લ્ડ રિપોર્ટે સતત 5મા વર્ષે આ ડાયટને વિશ્વનો શ્રેષ્ઠ ડાયટ આહાર તરીકે પસંદ કર્યો છે.
પ્રતિકાત્મક તસવીર
1/5

મેડિટેરેનિયમ ડાયટ ઘણી રીતે ફાયદાકારક માનવામાં આવે છે. યુએસ ન્યૂઝ અને વર્લ્ડ રિપોર્ટે સતત 5મા વર્ષે આ ડાયટને વિશ્વનો શ્રેષ્ઠ ડાયટ આહાર તરીકે પસંદ કર્યો છે.મેડિટેરેનિયમ ડાયટ એ એક સ્વસ્થ અને સંતુલિત ડાયટ છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે, તેને અપનાવીને તમે ફિટ અને ઊર્જાવાન રહી શકો છો. મેડિટેરેનિયમ ડાયટમાં લાલ માંસ, પ્રોસેસ્ડ ફૂડ્સ અને ડેરી ઉત્પાદનો ઓછી માત્રામાં હોય છે.
2/5

મેડિટેરેનિયમ ડાયટમાં આપણે મોટાભાગે ફળો, શાકભાજી, અનાજ અને ઓલિવ તેલ ખાઈએ છીએ. એટલે કે, આપણી થાળીમાં જે ખોરાક સૌથી વધુ હોવો જોઈએ તે ફળો, શાકભાજી અને અનાજ છે. આ આહારમાં માંસ, ઈંડા, દૂધની બનાવટો અને પ્રોસેસ્ડ ફૂડ એટલે કે જંક ફૂડ ઓછું ખાવામાં આવે છે. ખાંડ અને મીઠું પણ ઓછું વપરાય છે.
Published at : 26 Feb 2024 12:49 PM (IST)
આગળ જુઓ





















