શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Morning Healthy Diet: સવારે ઉઠ્યાં બાદ શું ખાશો? આ છે કેટલાક હેલ્ધી વિકલ્પ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/06/8ee2b441720bd997a2dde8f026d00b351657095836_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Morning Healthy Diet
1/8
![સવારે એવા ફૂડનું સેવન કરવું જોઇએ જેનાથી આપનો આખો દિવસ એનેર્જીથી ભરપૂર જાય, આવો જાણીએ આ છે કેટલાક હેલ્ધી વિકલ્પ (Photo - Freepik)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/06/7f626133a57d82c425708b34cea6c61fda435.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સવારે એવા ફૂડનું સેવન કરવું જોઇએ જેનાથી આપનો આખો દિવસ એનેર્જીથી ભરપૂર જાય, આવો જાણીએ આ છે કેટલાક હેલ્ધી વિકલ્પ (Photo - Freepik)
2/8
![સવારે ખાલી પેટ સફરજનું સેવન કરી શકો છો (Photo - Freepik)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/06/032b2cc936860b03048302d991c3498fe2140.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સવારે ખાલી પેટ સફરજનું સેવન કરી શકો છો (Photo - Freepik)
3/8
![સવારે ખાલી પેટે પપૈયું ખાવું પણ હિતકારી છે. તે પાચન માટે અને સ્કિન બંને માટે શ્રેષ્ઠ છે. (Photo - Freepik)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/06/f3ccdd27d2000e3f9255a7e3e2c48800fad13.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સવારે ખાલી પેટે પપૈયું ખાવું પણ હિતકારી છે. તે પાચન માટે અને સ્કિન બંને માટે શ્રેષ્ઠ છે. (Photo - Freepik)
4/8
![પલાળેલા બદામને સવારે ઉઠ્યાં બાદ અવશ્ય ખાઓ. તેનાથી સ્વાસ્થ્યને એક નહીં અનેકગણા ફાયદા થાય છે. (Photo - Freepik)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/06/cdc679bebbe282e170ab6fe0dca8445e16d75.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પલાળેલા બદામને સવારે ઉઠ્યાં બાદ અવશ્ય ખાઓ. તેનાથી સ્વાસ્થ્યને એક નહીં અનેકગણા ફાયદા થાય છે. (Photo - Freepik)
5/8
![સવારે ઉઠતાં જ આપ ખાલી પેટ ચિયા સિડ્સનું સેવન કરી શકો છો. જે વજન ઘટાડવામાં અસરદાર છે. (Photo - Freepik)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/06/18e2999891374a475d0687ca9f989d83219c8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સવારે ઉઠતાં જ આપ ખાલી પેટ ચિયા સિડ્સનું સેવન કરી શકો છો. જે વજન ઘટાડવામાં અસરદાર છે. (Photo - Freepik)
6/8
![સવારે મધનું સેવન સ્વાસ્થ્ય માટે હેલ્ધી હોય છે(Photo - Freepik)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/06/799bad5a3b514f096e69bbc4a7896cd9d5ed7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સવારે મધનું સેવન સ્વાસ્થ્ય માટે હેલ્ધી હોય છે(Photo - Freepik)
7/8
![ઓટ્સનું સેવન બ્રેકફાસ્ટમાં કરી શકાય છે. (Photo - Freepik)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/06/156005c5baf40ff51a327f1c34f2975bb1704.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઓટ્સનું સેવન બ્રેકફાસ્ટમાં કરી શકાય છે. (Photo - Freepik)
8/8
![સવારે આંબળાનું સેવન કરવાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે. (Photo - Freepik)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/06/d0096ec6c83575373e3a21d129ff8fefaeeb8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સવારે આંબળાનું સેવન કરવાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે. (Photo - Freepik)
Published at : 06 Jul 2022 01:54 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)