શોધખોળ કરો

Sharara Look: વેડિંગ સિઝન માટે પરફેક્ટ છે હિના ખાનનો આ એલિગન્ટ સ્ટાઇલિશ શરારા લૂક, એથનિકમાં પણ મળશે સ્ટાઇલ

હિના ખાનનો શરારા લૂક

1/7
રેડ કલરના  આ શરારામાં હિના ખાન ખૂબ જ સુંદર લાગી રહી છે. તેમના  કુર્તામાં નેક  અને પાલવમાં  થોડું વર્ક કરવામાં આવ્યું છે,. તેના લુકને કમ્પ્લીટ કરવા માટે તેણે ઈયરિંગ્સ કેરી કર્યાં છે.

2/7
મેરેજ સિઝનમાં આપ કંઇક અલગ કરવા ઇચ્છો છો તો આપ હિના ખાનનો આ  શરાર લૂક ટ્રાય કરી શકો છો.

3/7
પેસ્ટલ બ્લૂ કલરનો આ શરારા પાર્ટીમાં આપને એલિગન્ટ લૂક આપશે. હિનાએ બેહદ ખૂબસૂરત સ્લિવલેસ કૂરતો પહેર્યો છે. જેમાં ગોટાપત્તીની લેસ છે. જેના પર હેવી દુપટ્ટો કેરી કર્યો છે. જે ક્લાસી લૂક આપે છે.

4/7
લાઇટ ગ્રીન કલરનો પ્લેન કૂર્તો અને ગોલ્ડન હેવી વર્કનો શરારા એકદમ પરફેક્ટ લૂક આપે છે.સિમ્પલ હેર સ્ટાઇલ સાથે ગોલ્ડન એરિંગથી લૂકને કમ્પલિટ કર્યો છે.

5/7
જો આપ લગ્નમાં પીઠીની સેરેમની એટેન્ડ કરી રહ્યાં છો તો શોર્ટ કૂરતા સાથે ફ્લેયર શરારા કેરી કરી શકો છો. આ સાથે શિફોન નેટની ચુન્ની એકદમ પરફેક્ટ લૂક આપશે. આપ સિમ્પલ હેર સ્ટાઇલ સાથે તેમા એક ફુલ લગાવીને લૂકને કમ્પલિટ કરી શકો છો.

6/7
હાલ કોટન શરારા પણ ખૂબ જ ટ્રેન્ડમાં છે. જે રીતે હિનાખાને પફ સ્લિવ્સ કૂર્તાની સાથે સિમ્પલ અને એલિગન્ટ શરારા કેરી કર્યો છે. તેની સાથે જંક જ્વેલરીમાં માત્ર નાના એરિંગ પહર્યાં છે. આપ પણ આ રીતનો લૂક ટ્રાય કરી શકો છો.

7/7
વ્હાઇટ અને બ્લેક ઓલ ટાઇમ ઇન ટ્રેન્ડ રહે છે. આપ  સિફોન ફેબ્રિકમાં  લખનઉ વર્કનું આ રીતનું સૂટ સ્પેશિયલ ઓકેઝનમાં પ્રીફર કરી શકો છો. તેની સાથે સિલ્વર ઝુમકા એલિગન્ટ લૂક આપશે.

મહિલા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી

Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું

Banaskantha: પાલનપુર એસ.ટી.ડેપોમાં યુવતી-યુવતીનો અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ, લોકોમાં રોષ

Surat: આશ્રમ શાળાના આચાર્યની કરતૂત, વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા બાદ છેડતી કરી, પોલીસે દબોચ્યો

ABP Premium

વિડિઓઝ

Mumbai Chembur Fire | આગ તાંડવમાં બે બાળકો સહિત સાત લોકોના મોત, પતરા તોડી લાશો કઢાઈ બહારVadodara Dabhoi Fire | હોટેલ લેક વ્યુમાં લાગી ભીષણ આગ, જાણો શું છે આગ લાગવાનું કારણ?Cabinet Meeting Today | રવિવારે કેબિનેટ બેઠકનો શું છે સસ્પેન્સ, જાણો કેવી છે શક્યતાઓ? | Abp AsmitaGujarat Rain Forecast | આગામી સાત દિવસ વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી| Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી
Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી
Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું
Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું
Banaskantha: પાલનપુર એસ.ટી.ડેપોમાં યુવતી-યુવતીનો અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ, લોકોમાં રોષ
Banaskantha: પાલનપુર એસ.ટી.ડેપોમાં યુવતી-યુવતીનો અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ, લોકોમાં રોષ
Surat: આશ્રમ શાળાના આચાર્યની કરતૂત, વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા બાદ છેડતી કરી, પોલીસે દબોચ્યો
Surat: આશ્રમ શાળાના આચાર્યની કરતૂત, વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા બાદ છેડતી કરી, પોલીસે દબોચ્યો
Mumbai Fire Accident: મુંબઇમાં ભયંકર દુર્ઘટનામાં  પાંચ લોકોના મોત, જીવતા આગમાં ભૂંજાયા

Israel News: ગાઝામાં મસ્જિદ પર ઇઝરાયેલી આર્મીની એર સ્ટ્રાઇક, 18 લોકોના મોત, IDFનો દાવો - ગાઝાની મસ્જિદો 'હમાસ બેઝ'

Cricket: શું આજે તૂટશે સૌથી ઝડપી બોલ ફેંકવાનો શોએબ અખ્તરનો રેકોર્ડ? આ ભારતીય  ડેબ્યૂ મેચમાં રચી શકે છે ઈતિહાસ

Israel Hezbollah War: ઈરાન,લેબનોન અને ગાઝા પર મોટા હુમલાની તૈયારીમાં IDF, ઇઝરાયેલી મીડિયાનો મોટો ખુલાસો

Embed widget