શોધખોળ કરો

Winter Wear: સ્વેટરથી માંડીને પુલઓવર અને હૂડી સુધી, આ છે 7 ટ્રેન્ડી વિન્ટર સ્ટાઇલ

Winter Fashion: ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. આવી સ્થિતિમાં, સ્વેટશર્ટ, પુલઓવર અને સ્ટાઇલિશ હૂડી પહેરવાનો સમય આવી ગયો છે. તો શું આપને કલેક્શનને અપડેટ કર્યું છે? જુઓ આ તસવીર

વિન્ટર ફેશન ટિપ્સ

1/8

2/8
ર્મોક નેક ટર્ટલ ર્મોક નેક ટર્ટલની મોર્ડનોઇઝ્ડ વર્જન છે. ટર્ટલ નેક ડિઝાઇન ટી શર્ટ પર કોમન છે. પરંતુ સ્વેટરશર્ટ પર નહિ એક મોક નેક ડિઝાઇન સ્વેટશર્ટ પર ટર્ટલ નેકની જગ્યા લે છે. અને ર્મોક નેક સ્વેટશટર્સ પર નાનક઼ડી જિપ હોય છે.

3/8
એથલેટિક: જો આપને શિયાળામાં પણ એક એક્ટિવ લાઇફ સ્ટાઇલને ફોલો કરો છો તો એક એરોબિક એક્સરસાઇઝ રેગ્યુલરલી કરતા હો  તો એથલેટિક્સ સ્વેટરશર્ટ સારો ઓપ્શન છે. લાઇટવેટ પોલીસ્ટરથી બનેલા એક એથલેટિક જિપર છે. જે હૂડી રિફ્લેક્ટિવ કલર્સ સાથે યુનિક લૂક આપવાની સાથે વોર્મ પણ બની રહી છે.

4/8
ફ્લીસ ઉનથી બનેલા આ સ્વેટર ખૂબ જ થીક હોય છે. શિયાળામાં ગર્મહાટ મહેસૂસ કરાવે છે. ઊની સ્વેટરની ડિઝાઇન રેગ્યુલર સ્વેટર્શથી બિલકુલ અલગ છે.

5/8
પુલઓવર હૂડી જેવું જ હોય છે, જો કે તેમાં ચેન અને બટન નથી હોતો કેઝ્યુઅલ સિમ્પલ લૂક માટે તેને ટીશર્ટની ઉપર પહેલી શકાય. જે શિયાળામાં આપના શરીરને ગરમ રાખે છે.

6/8
ક્રૂનેક સ્વેટશર્ટ સૌથી સિમ્પલ સ્વેટર છે. ઓછું ઠંડી માટે આ ઉત્તમ ઓપ્શન છે. જે કોલરલેસ હોય છે. કેઝ્યુઅલ લુક માટે આપ તેને પ્રીફર કરી શકો છો. તેમાં શોર્ટ સ્લિવ પણ અવેલેબલ છે.

7/8
જિપર  હૂડીમાં કેટલીક સ્ટાઇલ આવે છે. જે આપને સ્પોર્ટી લૂક આપે છે. તો ઠંડીથી બચવું હોય અને સ્ટાઇલ મેન્ટેઇનસ કરવી હોય તો આપ જિપર હૂડી ટ્રાઇ કરી શકો છો.

8/8
હૂડી સ્વેટશર્ટમાં હૂડીની ડિઝાઇન સૌથા ટ્રેન્ડી અને વધુ કૂલ લૂક આપે છે. આ પોલિસ્ટર કોટનાં પણ અવેલેબલ છે. જે ઓછી ઠંડીમાં પણ કેરી કરી શકો છો.

મહિલા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન

Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Embed widget