શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
લગ્નમાં માંગ ટીકો બદલી દે છે આપનું સમગ્ર લૂક, રાજપૂતીથી માંડીને ટ્રાય કરો આ ડિઝાઇન
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/10/4147e34109ced3bf86323cca696aa844_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માંગ ટિક્કાની વિવિધ ડિઝાઇન
1/7
![લગ્નના દિવસને સજાવવા માટે, નવવધૂઓ તેમના લહેંગાથી લઈને ઘરેણાં પર સૌથી વધુ ધ્યાન આપે છે. બ્રાઈડલ લુકમાં સૌથી મોટો ટ્વિસ્ટ માંગ ટીકા આપે છે. માંગ ટીકા તમારા સમગ્ર દેખાવને બદલી નાખે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમારા માટે કેટલીક માંગ ટીકા ડિઝાઇન લાવ્યા છીએ, જેમાંથી તમે તમારા લગ્નના દિવસે કોઈપણ લુક અપનાવી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/10/fe5df232cafa4c4e0f1a0294418e56603bb0b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લગ્નના દિવસને સજાવવા માટે, નવવધૂઓ તેમના લહેંગાથી લઈને ઘરેણાં પર સૌથી વધુ ધ્યાન આપે છે. બ્રાઈડલ લુકમાં સૌથી મોટો ટ્વિસ્ટ માંગ ટીકા આપે છે. માંગ ટીકા તમારા સમગ્ર દેખાવને બદલી નાખે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમારા માટે કેટલીક માંગ ટીકા ડિઝાઇન લાવ્યા છીએ, જેમાંથી તમે તમારા લગ્નના દિવસે કોઈપણ લુક અપનાવી શકો છો.
2/7
![રાજપૂતી માંગ ટીકા આજકાલ સૌથી વધુ ટ્રેન્ડમાં છે. તેને રોયલ માંગ ટીકા કહેવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/10/f3ccdd27d2000e3f9255a7e3e2c488002a5d9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાજપૂતી માંગ ટીકા આજકાલ સૌથી વધુ ટ્રેન્ડમાં છે. તેને રોયલ માંગ ટીકા કહેવામાં આવે છે.
3/7
![આ દિવસોમાં આ રાજપૂતી માંગ ટીકા લગ્નમાં રોયલ લુક આપવા માટે દુલ્હનોની પહેલી પસંદ બની ગઈ છે. આ પહેરવાથી દુલ્હન રાણી જેવી લાગે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/10/156005c5baf40ff51a327f1c34f2975bd6ddc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દિવસોમાં આ રાજપૂતી માંગ ટીકા લગ્નમાં રોયલ લુક આપવા માટે દુલ્હનોની પહેલી પસંદ બની ગઈ છે. આ પહેરવાથી દુલ્હન રાણી જેવી લાગે છે.
4/7
![આ સાથે પંજાબી માંગ ટીકા પણ દુલ્હન પર ખૂબ જ સુંદર લાગે છે. તે ખૂબ જ શાનદાર લૂક આપે છે. તે નોર્મલ કરતા વધુ હેવી હોય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/10/799bad5a3b514f096e69bbc4a7896cd95d1c1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સાથે પંજાબી માંગ ટીકા પણ દુલ્હન પર ખૂબ જ સુંદર લાગે છે. તે ખૂબ જ શાનદાર લૂક આપે છે. તે નોર્મલ કરતા વધુ હેવી હોય છે.
5/7
![જો તમે તમારા લુકને સિમ્પલ અને સોબર રાખવા માંગો છો, તો કુંદનનો આ માંગ ટીકા તમારા લુકને એક શાનદાર ટચ આપશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/10/d0096ec6c83575373e3a21d129ff8fefc4e7f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો તમે તમારા લુકને સિમ્પલ અને સોબર રાખવા માંગો છો, તો કુંદનનો આ માંગ ટીકા તમારા લુકને એક શાનદાર ટચ આપશે.
6/7
![પંજાબી અને મુસ્લિમ દુલ્હન માટે આ લુક ખૂબ જ ક્યૂટ છે. હેવી માંગ ટીકા સાથે વધુ એસેસરીઝ પહેરીને તમે સારા દેખાઈ શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/10/032b2cc936860b03048302d991c3498fcf4ba.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પંજાબી અને મુસ્લિમ દુલ્હન માટે આ લુક ખૂબ જ ક્યૂટ છે. હેવી માંગ ટીકા સાથે વધુ એસેસરીઝ પહેરીને તમે સારા દેખાઈ શકો છો.
7/7
![આ સાથે કપાળ પર પટ્ટી સાથે માંગ ટીકા પણ દુલ્હનના લૂકને કમ્પલિટચ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/10/18e2999891374a475d0687ca9f989d832dd3a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સાથે કપાળ પર પટ્ટી સાથે માંગ ટીકા પણ દુલ્હનના લૂકને કમ્પલિટચ કરે છે.
Published at : 10 Mar 2022 01:02 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ટેકનોલોજી
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)