શોધખોળ કરો

Women Health: પ્રેગ્નન્સીના અંતિમ મહિનામાં ચોક્કસ કરો આ ટિપ્સ ફોલો, થાય છે આ ગજબ ફાયદા

જ્યારે કોઈ મહિલા પ્રેગ્નન્સીના છેલ્લા મહિનામાં હોય છે ત્યારે ડોકટરો તેને વારંવાર બ્રેસ્ટ મસાજ કરવાની સલાહ આપે છે.આવો જાણીએ તેના ફાયદા શું છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
જ્યારે કોઈ મહિલા પ્રેગ્નન્સીના છેલ્લા મહિનામાં હોય છે ત્યારે ડોકટરો તેને વારંવાર બ્રેસ્ટ મસાજ કરવાની સલાહ આપે છે.આવો જાણીએ તેના ફાયદા શું છે.
જ્યારે કોઈ મહિલા પ્રેગ્નન્સીના છેલ્લા મહિનામાં હોય છે ત્યારે ડોકટરો તેને વારંવાર બ્રેસ્ટ મસાજ કરવાની સલાહ આપે છે.આવો જાણીએ તેના ફાયદા શું છે.
2/6
ગર્ભાવસ્થાનો છેલ્લો મહિનો ખૂબ જ ખાસ હોય છે. જેમાં મહિલાનું શરીર બાળકને જન્મ આપવાની તૈયારી કરવા લાગે છે. નિષ્ણાતોના મતે આ મહિનામાં બ્રેસ્ટ મસાજથી  ઘણા ફાયદા થાય છે.

3/6
ગર્ભાવસ્થાના છેલ્લા દિવસોમાં સ્તનો પર વધુ દબાણ આવે છે. સ્તનોના સ્નાયુઓ અને પેશીઓમાં તણાવ અને સોજો પણ આવી જાય  છે. આવી સ્થિતિમાં, સ્તનો પર હળવા હાથે માલિશ કરવું ખૂબ જ ફાયદાકારક છે.

4/6
માલિશ કરતી વખતે, સ્તનોમાંથી હોર્મોન ઓક્સીટોસિન મુક્ત થાય છે. આ હોર્મોન દૂધ ઉત્પાદન અને દૂધના પ્રવાહને  વધુ બૂસ્ટ કરે કરે છે.

5/6
ડિલિવરી વખતે મહિલાઓને વધુ દુખાવો થાય છે. બ્રેસ્ટ મસાજથી નીકળતા એન્ડોર્ફિન હોર્મોન્સ લેબર પેઈન ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે.

6/6
પ્રેગ્નન્સીના છેલ્લા દિવસોમાં મહિલાઓ વધુ તણાવ અને થાક અનુભવે છે. મસાજ આરામ આપે છે અને તણાવ અને થાક ઘટાડે છે.

મહિલા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યની 4 મહાનગરપાલિકાઓ અને 4 નગરપાલિકાને રાજ્ય સરકારની દિવાળી ભેટ, 1664 કરોડ રૂપિયા ફાળવ્યા

PM Modi: PM મોદી આજે ફરી ગુજરાત આવશે, અનેક વિકાસ પરિયોજનાઓનું કરશે ઉદ્ધાટન અને શિલાન્યાસ

Salman Khan: સલમાન ખાનને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી, મેસેજ મોકલી માંગ્યા બે કરોડ

US Election 2024: ચૂંટણી અગાઉના સર્વેએ તમામને ચોંકાવ્યા, ટ્રમ્પ અને કમલા હેરિસમાં કોનું પલડું છે ભારે?

ABP Premium

વિડિઓઝ

Vankaner News: માટેલમાં યુવકને ઉપડ્યો હડકવાં, ત્રણ દિવસ પહેલા કૂતરુ કરડ્યું હતુંJafrabad Attack: ભાજપ MLA હીરા સોલંકીના જમાઈ પર થયો જીવલેણ હુમલોHun To Bolis: હું તો બોલીશ: આજ લક્ષ્મીનું કરીએ પૂજનHun To Bolish: હું તો બોલીશ: દિવાળી પર દેવાળું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યની 4 મહાનગરપાલિકાઓ અને 4 નગરપાલિકાને રાજ્ય સરકારની દિવાળી ભેટ, 1664 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યની 4 મહાનગરપાલિકાઓ અને 4 નગરપાલિકાને રાજ્ય સરકારની દિવાળી ભેટ, 1664 કરોડ રૂપિયા ફાળવ્યા
PM Modi: PM મોદી આજે ફરી ગુજરાત આવશે, અનેક વિકાસ પરિયોજનાઓનું કરશે ઉદ્ધાટન અને શિલાન્યાસ
PM Modi: PM મોદી આજે ફરી ગુજરાત આવશે, અનેક વિકાસ પરિયોજનાઓનું કરશે ઉદ્ધાટન અને શિલાન્યાસ
Salman Khan: સલમાન ખાનને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી, મેસેજ મોકલી માંગ્યા બે કરોડ
Salman Khan: સલમાન ખાનને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી, મેસેજ મોકલી માંગ્યા બે કરોડ
US Election 2024: ચૂંટણી અગાઉના સર્વેએ તમામને ચોંકાવ્યા, ટ્રમ્પ અને કમલા હેરિસમાં કોનું પલડું છે ભારે?
US Election 2024: ચૂંટણી અગાઉના સર્વેએ તમામને ચોંકાવ્યા, ટ્રમ્પ અને કમલા હેરિસમાં કોનું પલડું છે ભારે?
Cancer Medicine: કેન્સરના દર્દીઓને મળશે રાહત, સરકારે દવાઓ પરની કસ્ટમ ડ્યૂટી હટાવી

GST ફાઇલિંગ પર હવે નહી મળે આ છૂટ, સરકાર મુકવા જઇ રહી છે પ્રતિબંધ

IND W vs NZ W: ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું, 2-1થી સીરીઝ જીતી કમાલ કર્યો 

TRAI New Rule: એક નવેમ્બરથી બદલાઇ રહ્યા છે કોલિંગના આ નિયમો, Jio, એરટેલ, Vi અને BSNL યુઝર્સ આપે ધ્યાન

Embed widget