શોધખોળ કરો

Women health: પીરિયડસ દરમિયાન થતી આ તકલીફને નિવારવા માટે આ 4 ટિપ્સ છે કારગર

વૂમન હેલ્થ

1/5
Women health:પીરિયડ્સમાં મહિલાઓને અનેક સમસ્યાઓ સતાવતી હોય છે. તેમા પેઇન એક ખાસ છે. શરૂઆતના ત્રણથી 4 દિવસ કેટલીક મહિલાઓ માટે ખૂબ જ પીડાદાયક હોય છે.

2/5
ચા-પીરિયડ્સ દરમિયાન ચા પીવાથી ઘણી રાહત મળે છે. તેનાથી તણાવને ઓછો કરી શકાય છે. આપ આ સમયમાં બેથીત્રણ વખત ગરમ ચાનું સેવન કરી શકો છો. જેનાથી રાહત અનુભવાશે. આદુની ચા, કેમોમાઈલ ટી, અથવા અજવાઈન ચા, પીરિયડ્સ દરમિયાન થતાં દુખાવા અને અન્ય સમસ્યામાં રાહત આપે છે.

3/5
પિરિયડ દરમિયાન મૂડ સ્વિંગ થવો, પેટમાં દુખાવો, કમરમાં દુખાવો, માથામાં દુખાવો. લૂઝ મોશન સહિતની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. દરેક મહિલામાં આ સમય દરમિયાન જુદી-જુદી સમસ્યા જોવા મળે છે. જો કે આ સમય દરમિયાન જીવનશૈલી અને આહાર શૈલીમાં ફેરફાર કરીને સુધારો કરી શકાય છે. આયુર્વેદ નિષ્ણાત ડૉ. દીક્ષા ભાવસાર પીરિયડ્સ દરમિયાન થતા દર્દનો સામનો કરવા માટે નીચેની ટિપ્સ આપે છે.

4/5
પુષ્કળ પાણી પીવું-માસિક ધર્મ દરમિયાન પુષ્કળ પાણી પીવું ખૂબ જ જરૂરી છે. પાણી પીવાથી પેટનું ફૂલવું જેવી સમસ્યાને દૂર થાય છે. ફુદીનાના પાનને બોટલમાં ભરીને દિવસભર તેનું પાણી પીવું પણ રાહત આપે છે.

5/5
પાણીનો સેક કરવો-કેટલીક મહિલાઓને પરિયડસ દરમિયાન કમર અને પેટમાં અસહ્ય દુખાવો થાય છે. આ સમસ્યામાં પેઇન કિલર પણ લઇ શકાય છે પરંતુ ધરેલું નુસખાની વાત કરીએ તો પાણીનો સેક પણ કરી શકો છો. તેનાથી દુખાવાથી તાત્કાલિક રાહત મળેવી શકાય છે. સેકના કારણે ગર્ભાશયના સંકોચન ઓછું થાય છે અને તેના કારણે દુખાવામાં રાહત મળે છે.

મહિલા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ

'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ

બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત

Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ

Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું

Embed widget