શોધખોળ કરો
વિન્ટરમાં સ્ટાઇલિશ લૂક માટે સિલેક્ટ કરો આ લેધર જેકેટ, અહીં જુઓ યુનિક ડિઝાઇનના ફોટો
વિન્ટર સિઝનમાં સૌ કોઇની પહેલી પસંદ જેકેટ હોય છે. જો આપ પણ બેસ્ટ જેકેટની શોધમાં હો તો એકથી એક ચઢિયાતી રેન્જમાં જેકેટ મળે છે. એક નજર કરીએ ડિઝાઇનિંગ સ્ટાઇલના જેકેટ પર
![વિન્ટર સિઝનમાં સૌ કોઇની પહેલી પસંદ જેકેટ હોય છે. જો આપ પણ બેસ્ટ જેકેટની શોધમાં હો તો એકથી એક ચઢિયાતી રેન્જમાં જેકેટ મળે છે. એક નજર કરીએ ડિઝાઇનિંગ સ્ટાઇલના જેકેટ પર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/17/b6f9cb92374a07a7ec6e3de27c400b66166865836240781_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લેધર જેકેટની આકર્ષણ ડિઝાઇન
1/7
![વિન્ટર સિઝનમાં સૌ કોઇની પહેલી પસંદ જેકેટ હોય છે. જો આપ પણ બેસ્ટ જેકેટની શોધમાં હો તો એકથી એક ચઢિયાતી રેન્જમાં જેકેટ મળે છે. એક નજર કરીએ ડિઝાઇનિંગ સ્ટાઇલના જેકેટ પર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/17/d0096ec6c83575373e3a21d129ff8fef25fa7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિન્ટર સિઝનમાં સૌ કોઇની પહેલી પસંદ જેકેટ હોય છે. જો આપ પણ બેસ્ટ જેકેટની શોધમાં હો તો એકથી એક ચઢિયાતી રેન્જમાં જેકેટ મળે છે. એક નજર કરીએ ડિઝાઇનિંગ સ્ટાઇલના જેકેટ પર
2/7
![વિન્ટરમાં સ્ટાઇલિશ લૂક માટે આપ લેધર જેકેટની આ જુદી જુદી ડિઝાઇન પસંદ કરી શકો છો. આપ વોર્મ અને લાઇટ વેઇટેડ જેકેટ પ્રીફર કરી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/17/18e2999891374a475d0687ca9f989d83cf8b8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિન્ટરમાં સ્ટાઇલિશ લૂક માટે આપ લેધર જેકેટની આ જુદી જુદી ડિઝાઇન પસંદ કરી શકો છો. આપ વોર્મ અને લાઇટ વેઇટેડ જેકેટ પ્રીફર કરી શકો છો.
3/7
![લેડિઝ લાઇટ જેકેટમાં હાઇ ક્વોલિટી લેધર જેકેટની રેન્જ અવેલેબલ છે. જેને કેરી કરીને આપ મોર્ડન આકર્ષક લૂક મેળવી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/17/fe5df232cafa4c4e0f1a0294418e5660a84f7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લેડિઝ લાઇટ જેકેટમાં હાઇ ક્વોલિટી લેધર જેકેટની રેન્જ અવેલેબલ છે. જેને કેરી કરીને આપ મોર્ડન આકર્ષક લૂક મેળવી શકો છો.
4/7
![આ સ્લિમ ફિટ ડિઝાઈનનું જેકેટ છે. તે મરૂન, રેડ, બ્લેક, બ્રાઉન અને બ્લુ કલરમાં પણ ઉપલબ્ધ છે. આમાં તમને પરફેક્ટ અને કમ્ફર્ટ ફિટિંગ મળે છે. જે તમને ઠંડીથી બચાવે છે સાથે જ તમને ટ્રેન્ડી લુક પણ આપે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/17/156005c5baf40ff51a327f1c34f2975b57aae.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સ્લિમ ફિટ ડિઝાઈનનું જેકેટ છે. તે મરૂન, રેડ, બ્લેક, બ્રાઉન અને બ્લુ કલરમાં પણ ઉપલબ્ધ છે. આમાં તમને પરફેક્ટ અને કમ્ફર્ટ ફિટિંગ મળે છે. જે તમને ઠંડીથી બચાવે છે સાથે જ તમને ટ્રેન્ડી લુક પણ આપે છે.
5/7
![ફોક્સ લેધર મટીરિયલમાં બનેલ જેકેટ ડ્યુરેબલ અને વોર્મ હોય છે. વિન્ટરમાં બાઇક રાઇડિંગ માટે આ જેકેટ બેસ્ટ ઓપ્શન છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/17/032b2cc936860b03048302d991c3498fad73b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોક્સ લેધર મટીરિયલમાં બનેલ જેકેટ ડ્યુરેબલ અને વોર્મ હોય છે. વિન્ટરમાં બાઇક રાઇડિંગ માટે આ જેકેટ બેસ્ટ ઓપ્શન છે.
6/7
![જો આપ ફેન્સી અને બોલ્ડ લૂક ઇચ્છો છો તો આપ શોર્ટસ હાઇટવાળા જેકેટ પ્રીફર કરી શકો છો. જે આપના લૂકને એટ્રેક્ટિવ બનાવે છે. હાઇવ વેસ્ટવાળા જિન્સમાં જેકેટ ખૂબ જ એપ્રોપિએટ લૂક આપે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/17/f3ccdd27d2000e3f9255a7e3e2c48800bd708.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો આપ ફેન્સી અને બોલ્ડ લૂક ઇચ્છો છો તો આપ શોર્ટસ હાઇટવાળા જેકેટ પ્રીફર કરી શકો છો. જે આપના લૂકને એટ્રેક્ટિવ બનાવે છે. હાઇવ વેસ્ટવાળા જિન્સમાં જેકેટ ખૂબ જ એપ્રોપિએટ લૂક આપે છે.
7/7
![મહિલાઓ માટે આ સ્ટાઇલિશ લેધર જેકેટની અંદર ટી-શર્ટ પહેરી શકો છો. તેમાં આ જેકેટને ડેનિમ્સ અને વિન્ટર બૂટ્સ સાથે ટીમ કરીને લૂકને પરફેક્ટ કરી શકો છો. ઘણા આકર્ષક વિકલ્પ મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/17/799bad5a3b514f096e69bbc4a7896cd9b09bf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહિલાઓ માટે આ સ્ટાઇલિશ લેધર જેકેટની અંદર ટી-શર્ટ પહેરી શકો છો. તેમાં આ જેકેટને ડેનિમ્સ અને વિન્ટર બૂટ્સ સાથે ટીમ કરીને લૂકને પરફેક્ટ કરી શકો છો. ઘણા આકર્ષક વિકલ્પ મળશે.
Published at : 17 Nov 2022 09:43 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)