શોધખોળ કરો
UltraMan Competition: ઓસ્ટ્રેલિયામાં અલ્ટ્રામેન કોમ્પિટિશન પૂર્ણ કરનાર પ્રથમ ગુજરાતી બન્યો આ ખેલાડી, જુઓ તસવીરો
UltraMan Competition: ઇંગિત આનંદ ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી અલ્ટ્રામેન કોમ્પિટિશન પૂરી કરવાવાળો સૌથી ઝડપી ભારતીય બન્યો છે.

ઇંગીત આનંદ
1/8

UltraMan Competition: ઇંગિત આનંદ ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી અલ્ટ્રામેન કોમ્પિટિશન પૂરી કરવાવાળો સૌથી ઝડપી ભારતીય બન્યો છે.
2/8

આ કોમ્પિટિશનમાં 10 km થી વધુ સ્વિમિંગ અને 400 થી વધુ કિલોમીટરની સાયકલિંગ કરવી પડે છે. હાલમાં જ ઓસ્ટ્રેલીયામાં અલ્ટ્રામેન કોમ્પિટિશન યોજાઇ જેમાં ઈંગિતે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
3/8

આ કોમ્પિટિશન ત્રણ દિવસની હોય છે જેમાં 29 કલાક 52 મિનિટ અને ૩૫ સેકન્ડમાં પૂરી કરવાની હોય છે. ઇંગિત અલ્ટ્રામેન ઓસ્ટ્રેલીયામાં પૂરી કરવાવાળો સૌથી ઝડપી ભારતીય બન્યો છે.
4/8

આ દુનિયાની સૌથી કઠિન રેસ હોય છે જેમાં બાર બાર કલાકના ટાસ્ક આપવામાં આવે છે. દિવસમાં બાર-બાર કલાકના અલગ અલગ તબક્કા હોય છે જેમાં ગુજરાતનો પહેલો એથલીટ બન્યો ઈંગિત આનંદ.
5/8

અલ્ટ્રામેન રેસમાં પહેલા દિવસ 10 કિલોમીટર સમુદ્રમાં સ્વિમિંગ કરવાનું પછી 140 કિલોમીટરની સાયકલિંગ બીજા દિવસે 281.1 કિલોમીટર સાયકલ ચલાવવાની અને ત્રીજા દિવસે 84.3 કિલોમીટર રનીંગ કરીને આ રેસ પૂરી કરવાની હોય છે આ રેસમાં 45 લોકોએ ભાગ લીધો હતો.
6/8

વર્લ્ડની અલગ અલગ કન્ટ્રીમાંથી લોકો આવ્યા હતા. જેમાં ભારતીય તરીકે પોતાનો ઈંગિત ડંકો વગાડ્યો હતો. આ રેસમાં ખેલાડીઓએ ભારે વરસાદ 13 14 ડિગ્રી તાપમાનની વચ્ચે અલ્ટ્રામેન રેસ પૂરી કરી હતી.
7/8

ઇંગીત આનંદને 2015માં પહેલી વખત ટ્રાયલોનમાં ભાગ લીધો હતો. 2016માં પહેલીવાર ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં ભાગ લીધો અને અત્યાર સુધી પાંચ આયરમેન પૂરી કરી ચૂક્યો છે.
8/8

2008 થી જ હેલ્ધી ડાયટ શરૂ કર્યું અને 2019થી દેવી પ્રોડક્ટનું સેવન બંધ કર્યું. સોમવારથી શુક્રવાર સવાર અને સાંજ દોઢ કલાક તે પ્રેક્ટિસ કરે છે.
Published at : 09 Jun 2023 06:07 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
